Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૩.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તાબામાં છે." ૧. પ્રજ્ઞા. ૪૬, ઉત્તરા. ૩૬.૨૦૫.
૨. સમ.૭૬ ૩.ભગ. ૧૬૯ ૪. જબૂ. ૩૩.
૫. ભગ. ૧૬૫. ૧. અગ્નિચ્ચ(આગ્નેય) લોગંતિય દેવોનો એક વર્ગ-૧
૧. સ્થા. ૬૮૪, આવયૂ.૧. પૃ. ૨૫૧, વિશેષા.૧૮૮૪, આવનિ. ૨૧૪. ૨. અગ્વિચ્ચ કોસિય(પ) ગોત્રની સાત શાખાઓમાંની એક શાખા.૧
૧. સ્થા. પપ૧. અગ્નિસ્યાભ(આગ્નેયાભ) જ્યાં દેવોનું આયુષ્ય આઠ સાગરોપમ વર્ષનું છે તે સ્વર્ગીય વાસસ્થાન. તે બરાબર અચ્ચિ સમાન જ છે.'
૧. સમ. ૮. અગિજ્જઅ/અગ્નિદ્યોત) ચેઈઅનો બ્રાહ્મણ જે તેના એક પૂર્વભવમાં મરીઇ તરીકે જન્મ્યો હતો. આ ભવના અંત પછી તે ઈસાણ(૨) દેવલોકમાં દેવ તરીકે જન્મ ધારણ કરે છે. ત્યાંથી ચ્યવીને તે માહણકુંડગામના ઉસહદત્ત(૧)ની પત્ની દેવાણંદા(૨)ની કૂખમાં આવે છે અને પછી મહાવીર તરીકે જન્મે છે. ૧. આવનિ. ૪૪૨, વિશેષા.૧૮૦૮, | પૃ. ૨૨૯.
આવમ. પૃ. ૨૪૮, આવચૂ. ૧. | ૨. કલ્પવિ.પૃ.૪૩, કલ્પધ. પૃ. ૪૩. ૧. અગ્નિદત્ત (અગ્નિદત્ત) ભદ્રબાહુ(૧)ના ચાર શિષ્યોમાંનો એક શિષ્ય.
૧. કલ્પ. પૃ. ૨૫૫. ૨. અગ્નિદત્ત આ અને અગ્નિત્તિ એક જ છે.'
૧. તીર્થો ૩૩૪. અગ્મિભીરુ (અગ્નિભીરુ) પજ્જોએ રાજાનો રથ. તે તેની જાતનો સૌથી શ્રેષ્ઠ રથ હતો. પક્ઝોઆની સૌથી કિંમતી વસ્તુઓમાંની એક તે આ રથ હતો.'
૧. આવયૂ.૨. પૃ. ૧૬૦. આવહ. પૃ. ૬૭૨. ૧. અગ્નિભૂઇ(અગ્નિભૂતિ) મહાવીરના બીજા ગણહર.' તેમણે મહાવીરને પૂછેલા પ્રશ્નોના ઉલ્લેખો છે અને ત્યાં તેમને મહાવીરના કેવળ અંતેવાસી કે અણગાર તરીકે નિર્દેશ્યા છે. તે ગબ્બરગામ(૧)માં પિતા વસુભૂઇ(૧) અને માતા પુહઈ(૩)ના પુત્ર તરીકે જન્મ્યા હતા. તેમના સમયના તે મહાન બ્રાહ્મણ વિદ્વાન હતા. તેમને કર્મના અસ્તિત્વ વિશે શંકા હતી. મહાવીરે તેમની શંકા દૂર કરી. તેથી પોતાના પાંચ સો શિષ્યો સાથે તે મહાવીરના શિષ્ય બની ગયા. ચુમોતેર વર્ષની ઉંમરે તે મોક્ષ પામ્યા. ગૃહસ્થ તરીકે ૪૭ કે ૪૬ વર્ષ, શ્રમણ તરીકે ૧૨ વર્ષ અને કેવલી તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org