Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૬૦૯.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૮૫ ૧. તિવિટ્ટ (ત્રિપૃષ્ઠ) વર્તમાન ઓસપ્પિણીના પ્રથમ વાસુદેવ(૧) અને બલદેવ(૨) અચલ(૬)ના ભાઈ. તે પોયણપુરના રાજા રિવુપડિસડુ પિયાવઈ (૧)] અને તેની રાણી મિયાવઈનો પુત્ર હતો, આ મિયાવઈ રિવુપડિસડુની પોતાની જ પુત્રી હતી અર્થાત્ તેણે પોતાની જ પુત્રીને પોતાની રાણી બનાવી હતી. તિવિટ્ટની ઊંચાઈ એસી ધનુષ હતી. તેણે તે જ ઓસપ્પિણીના પ્રથમ પરિસતુ આસગ્નીવને યુદ્ધમાં હરાવ્યા હતા. આ તિવિટ્ટ તે અગિયારમા તિર્થીયર સિર્જસ(૧)નો સમકાલીન, તિવૈયર મહાવીરનો પૂર્વભવ હતો. તિવિટ્ટ તેના પૂર્વભવમાં વિસ્મભૂઈ હતો,"મહુરા(૧)માં વિસ્મભૂઈએ જે નિદાન કર્યું તેનું કારણ એક ગાય હતી. તિવિઢ ચોરાસી લાખ વર્ષનું આયુષ્ય ભોગવી મરીને સાતમી નરકે ગયો. ૧.સ.૧૫૮,આવભા.૪૦, સ્થા. ૬૭૨, | ૩. સમ.૧૫૮, આવચૂ.૧,પૃ.૨૩૨-૩૪.
આવચૂ.૧,પૃ.૨૩૨-૩૫, તીર્થો.પ૬૬/ ૪. તીર્થો.૪૭૪. થી, ૬૦૨, ૬૦૩, આવનિ.૪૦૮-૧૧, ૫. સ.૧૫૮, તીર્થો.૬૦૫. ૪૪૮, વિશેષા.૧૭૮૮,૧૮૧૪, ૬. સમ.૧૫૮,સમઅપૃ.૧૫૮, તીર્થો. કલ્પધ. પૃ.૩૬થી. ૨. સમ.૮૦, આવનિ.૪૦૩.
૭. સમ.૮૪, ૧૫૮, તીર્થો.૬૧૫. ૨. તિવિટ્ટ ભરહ(૨) ક્ષેત્રના નવમા ભાવી વાસુદેવ(૧).'
૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪૩. તિવિટ્ટ (ત્રિપૃષ્ઠ) આ અને તિવિટ્ટ એક છે.'
૧. સમ.૧૫૯, સૂત્રચૂ.પૃ.૩૪૧, વિશેષા.૧૭૮૮, આવહ.પૃ.૨૨૬, તીર્થો.૪૭૪. તિસલા (ત્રિશલા) વેસાલીના રાજા ચેડગની બેન, ખત્તિયકુંડગામના રાજા સિદ્ધત્થ(૧)ની પત્ની અને મહાવીરની માતા. તે વાસિફ્ટ ગોત્રની હતી. તે વિદેદિણા અને પિયકારિણી નામે પણ જાણીતી હતી." ૧. આવયૂ.૧.૫.૨૪૫.
| કલ્પ. ૨૧, સમ. ૧૫૭. ૨. કલ્પ. ૨૧, વિશેષા.૧૮૪૯. | ૪, આવચૂ.૧.૫.૨૬૭, કલ્પ.૨૧.
૩. આચા.૨.૧૭૬, તીર્થો. ૪૮૭. | ૫. આચા.૨.૧૭૭, કલ્પ.૧૦૯. તિસિલા (ત્રિશલા) આ અને તિલા એક છે.'
૧. તીર્થો.૪૮૭. તીસા(તિષ્યક) મહાવીરનો શિષ્ય. મૃત્યુ પછી તે પ્રથમ સ્વર્ગભૂમિમાં સામાનિક દેવ તરીકે જન્મ્યો.'
૧. ભગ.૧૩૦. તીસગુત્ત (તિષ્યગુપ્ત) આચાર્ય વસુ(૩)નો શિષ્ય. તે બીજો સિહવ હતો, તેણે
Sain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org