Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 459
________________ ૪૩૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દેવકર મહાવિદેહનું ઉપક્ષેત્ર તે વિષુપ્રભ(૧), સોમણ(૫), નિસહ(૨) અને મંદર(૩) પર્વતોની પૂર્વે, પશ્ચિમે, ઉત્તર અને દક્ષિણે આવેલું છે. તે બીજની ચન્દ્રકળાના આકાર જેવો આકાર ધરાવે છે. તેની જીવા અર્થાત્ તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૨૦૦૦ યોજનોથી વધુ છે જ્યારે તેની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૧૧૮૪ર યોજન. તેની ધણુપ્રિઢ ૬૦૪૧૮૧ યોજન છે. જેની બે બાજુએ ચિત્તકૂડ અને વિચિત્તકૂડ ડુંગર આવેલા છે તે સીઓદા નદી તે પ્રદેશમાં થઈને વહે છે. તે પ્રદેશમાં ફૂડસામલિ વૃક્ષ આવેલું છે. તેના અધિષ્ઠાતા દેવના નામ ઉપરથી તેનું નામ દેવકુરુ પડ્યું છે. તેની અંદર નિસઢ(૬) નામનું સરોવર આવેલું છે. આ દેવકર પ્રદેશમાં સદાકાળ સુસમસુસમા અર જ હોય છે. તેમાં જોડકાં (ભાઈ-બેનનાં જોડકાં જે પતિપત્ની તરીકે જીવે છે) વસે છે, જેમનું આયુષ્ય ત્રણ પલ્યોપમ વર્ષનું હોય છે. તે સદા યુવાન અને તંદુરસ્ત હોય છે. તેમની ઊંચાઈ ત્રણ ગભૂતિ હોય છે. તેઓ કલ્પવૃક્ષનાં ફળો ઉપર જીવે છે એટલે તેમને કંઈ કામ કરવાનું હોતું જ નથી. તેથી દેવકર અકસ્મભૂમિ કહેવાય છે. સંક્રાન્તિ કાળ દરમ્યાન ભરહ(૨) ક્ષેત્રમાંથી કલ્પવૃક્ષો અદશ્ય થઈ જતાં ઉસહ(૧) જ્યારે ગૃહસ્થ હતા ત્યારે આ દેવકર પ્રદેશમાં થતાં કલ્પવૃક્ષફળો દેવો તેમને ભોજન માટે પૂરાં પાડતાં.૧૨ ૧.જબૂ.૧૦૦. સ્થા.૩૦૨, પર૨. | ૫. જબૂ.૮૪. ૨. જબૂ.૮૫, ૯૮-૧૦૦, અનુ.૧૩૦, I ૬. જબૂ.૧૦૦. સ્થા.૧૯૭,આવયૂ.૧.પૃ.૩૬,સમજ. ૭. જખૂ.૯૯. પૃ.૭૧, ભગઅ.પૃ.૩૦, જીતભા. ૮. ભગઅ.પૂ.૬૫૪-૬૫૫. ૫૪૪, વિશેષાકો.પૃ.૯૨૬, પ્રશ્નઅ. | ૯. સમ.૪૯, મનિ.પૂ.૬૦, આચાશી.પૃ. પૃ.૯૬. જીવામ-પૃ.૫૫, સૂત્રશી. ૧૦૨. પૃ.૧૧, સમઅ. પૃ.૯-૧૪. | ૧૦. જબૂ.૯૮, ૯ ૩. સમ.૫૩. ૧૧. ભગ.૬૭૫,આચાશી.પૃ.૮૬, આચાર્. ૪. ભગઅ.પૃ.૬૫૪-૬૫૫ પૃ.૪૫. | ૧૨. આવયૂ.૧.પૃ.૧૩૧,૧૬૫. દેવકુરુકૂડ (દેવકુફૂટ) મહાવિદેહમાં આવેલા સોમણ(૫) તેમજ વિજુખભ(૧)નાં શિખર. તેમની ઊંચાઈ ૫00 યોજન છે.' ૧. જબૂ.૯૭, ૧૦૧, સ્થા.૫૯૦, ૬૮૯. દેવકુરુદહ (દવકુરુદ્રહ) જેની વચ્ચે થઈને સીઓદા નદી પસાર થાય છે તે દેવપુરમાં આવેલું સરોવર. ૧. જબૂ.૮૪, સ્થા. ૪૩૪. ૧.દેવકુરુદેવદેવકુ ઉપક્ષેત્રના અધિષ્ઠાતા દેવ. તેનું આયુષ્ય એક પલ્યોપમ વર્ષનું છે." Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492