Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 488
________________ ૪૬૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. નિશીયૂ.૩.પૃ.૧૫૦, પાયિ.પૃ.૧. ૧૮. ધારિણી ચંપા નગરીના રાજા જિયસત્ત(૧)ની પત્ની અને રાજકુમાર અદણસતુ(૩)ની માતા.' ૧. જ્ઞાતા.૯૧. ૧૯. ધારિણી મિહિલાના જિયસતુ(૧૪)ની મુખ્ય પત્ની.' ૧. સૂર્ય.૧, સૂર્યમ.પૃ.૨. જબૂ.૧. ૨૦. ધારિણી વસંતપુર(૩)ના રાજા જિયસત્ત(૨૬)ની પત્ની અને રાજકુમાર ધમ્મરુઈ(૬)ની માતા.' ૧. આવયૂ.૧.પૃ.૪૯૮, આચાશી પૃ.૨૧. ૨૧. ધારિણી વાણિયગ્ગામના રાજા જિયg(૬)ની પત્ની." ૧. દશા.૫.૧. ૨૨. ધારિણી સાવત્થીના રાજા જિયસતુ(૨૨)ની પત્ની, અંદા(૧) તેમનો દીકરો હતો અને પુરંદરજસા તેમની દીકરી હતી.' ૧. બૂલે. ૯૧૫, ઉત્તરાય્-પૃ.૭૩, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૧૪-૧૧૫. ૨૩. ધારિણી મહાવિદેહના વીયસોગા નગરના રાજા બલિની પત્ની. તેને જ્યારે ગર્ભ રહ્યો ત્યારે તેણે સ્વપ્નમાં સિંહ જોયો અને પછી કાલક્રમે મહબ્બલ(૨)ને જન્મ આપ્યો.' ૧. જ્ઞાતા ૬૪. ૨૪. ધારિણી સુપઇટ્ટ(૬) નગરના રાજા મહેસણ(૬)ની પત્ની અને રાજકુમાર સીહસેણ(૧)ની માતા. ૧. વિપા.૩૦. ૨૫. ધારિણી ચંપા નગરીના રાજા મિત્તપ્રભની પત્ની.' ૧. આવયૂ.૨,પૃ.૧૯૭. ૨૬. ધારિણી ઉજેણીના રાજા અવંતિવદ્વણના નાના ભાઈ રજ્જવદ્ધણની પત્ની. જ્યારે તેને પોતાની કરવા અવંતિવદ્ધશે તેના પતિ રજ્જવદ્ધણની હત્યા કરી નાખી ત્યારે તે પોતાનું શીલ બચાવવા ભાગી ગઈ અને શ્રમણી બની ગઈ. જુઓ અજિયસે(૨). ૧. આવનિ.૧૨૮૨, આવયૂ.ર.પૃ.૧૮૯, ઉત્તરાક.પૃ.૭૩. ૨૭. ધારિણી હસ્થિણાગપુરના રાજા સિવ(૭)ની પત્ની અને રાજકુમાર સિવભદ્રની માતા.1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492