Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 471
________________ ૪૪૪ જુઓ કમલામેલા. ૧. આવચૂ.૧.પૃ.૧૧૨, વિશેષાકો.પૃ.૪૧૨, મર.૪૩૩, ધૃમ.પૃ.૫૬, ૬. ધણદેવ રાગિહના ધણ(૬) અને તેની પત્ની ભદ્દા(૧૭)ના ચાર પુત્રોમાંનો એક. તેની પત્નીનું નામ હતું ભોગવતિયા(૨).૧ ૧. શાતા.૬૩. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૭. ધણદેવ ધણ(૧)ના પાંચ પુત્રોમાંનો એક.૧ ૧, શાતા.૧૩૬. ધણપતિ (ધનપતિ) જુઓ ધણવઇ. ૧. વિપા.૩૩. ૧. ધણપાલ(ધનપાલ) રાયગિહના શેઠ ધણ(૧)ના પાંચ દીકરાઓમાંનો એક.૧ ૧. જ્ઞાતા.૧૩૬. ૨. ધણપાલ કોસંબી નગરના રાજા. મૃત્યુ પછી તેમનો અહીં સુવાસવ(૨) તરીકે પુનર્જન્મ થયો હતો. ૧ ૧. વિપા.૩૪. ૩. ધણપાલ રાયગિહના શેઠ ધણ(૬)ના ચાર દીકરાઓમાંનો એક. તેની પત્ની ઉઝિયા હતી. ૧ ૧. શાતા.૬૩. ધણપ્પભા (ધનપ્રભા) જુઓ વેસમણપભ. ૧. ભગઅ.પૃ.૨૦૩. ૧. ધમિત્ત (ધનમિત્ર) ચંપા નગરીનો સાર્થવાહ. તેની પત્નીનું નામ ધણણસરી(૧) હતું. સુજાત(૨) તેમનો પુત્ર હતો. ૧. આવચૂ.૨.પૃ.૧૯૭, આવૃત્તિ.૧૨૯૭. ૨. ધમિત્ત દંતપુરનો સાર્થવાહ. તેને બે પત્નીઓ હતી – ધણણસરી(૨) અને પઉમસિરી(૧). તેને દઢમિત્ત નામનો મિત્ર હતો. પઉમસિરી માટે હાથીદાંતનો મહેલ ઊભો કરવા, રાજાના પ્રતિબંધના હુકમને ગણકાર્યા વિના દઢમિત્ત જંગલમાંથી હાથીદાંતનો ભારો લાવ્યો હતો.૧ ૧. આવચૂ.૨.પૃ.૧૫૩-૧૫૪, નિશીચૂ.૪.પૃ.૩૬૧-૬૨, આનિ.૧૨૭૫, વ્યવમ. ૩. પૃ.૧૭. ૩. ધણમિત્તે ઉજ્જૈણી નગરીના શેઠ . તેણે પોતાના પુત્ર ધણસમ્મ સાથે સંસાર છોડી શ્રમણત્વ સ્વીકાર્યું. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492