Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 475
________________ ૪૪૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મહાવિદેહ ક્ષેત્રમાં તે મોક્ષ પામશે. - ૧. અનુત્ત. ૩-૫, આચાર્.પૃ.૨૨ ૧. ૬. ધણ રાયગિહનગરના શેઠ. ભદ્દા(૧૭) તેમની પત્ની હતી. તેમને ધણપાલ(૩), ધણદેવ(૬), ધણગોવ(૧) અને ધણરખિય(૧) એમ ચાર પુત્રો હતા. અને ઉઝિયા, ભોગવતિયા(૨), રખતિયા અને રોહિણિયા એ ચાર પુત્રવધૂઓ હતી. એક વાર તેણે દરેક પુત્રવધૂને પાંચ ડાંગરના દાણા તેમની બુદ્ધિની પરીક્ષા કરવા આપ્યા. જુઓ ધણ(૧). ૧. જ્ઞાતા.૬૩, વ્યવભા. ૪.૧૮૩. ૭. ધણ વસંતપુર(૩)નો સાર્થવાહ. અનેક વ્યક્તિઓ સાથે તે છેવુત્તિસગર ગયો હતો.' ૧. આવયૂ.૧.પૃ.૫૦૯, વિશેષા.૩૫૧૦-૧૮. ૮. ધણ ચંપા નગરીનો સાર્થવાહ. અનેક વ્યક્તિઓ સાથે તે અહિચ્છત્તા નગર ગયો. ત્યાંથી પાછા આવી તેણે સંસારનો ત્યાગ કરી ગ્રામપ્ય સ્વીકાર્યું, અગિયાર અંગ(૩) ગ્રન્થોનો અભ્યાસ કર્યો અને મરણ પછી તે દેવ તરીકે પુનર્જન્મ પામ્યો. ભવિષ્યમાં તે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામશે. ૧. જ્ઞાતા.૧૦૫. ૯. ધણ અણુત્તરોવવાઇયના ત્રીજા વર્ગનું પહેલું અધ્યયન. ઠાણમાં તેનો ઉલ્લેખ બીજા અધ્યયન તરીકે થયો છે. ૧. અનુત્ત.૩. ૨. સ્થા.૭૫૫. ૧૦. ધષ્ણ રાયગિહ નગરના શેઠ. તેમની પત્ની હતી ભદ્દા (૧૬) અને તેમનો પુત્ર હતો દેવદિષ્ણ. એક વાર ગુહ્નો કરવા બદલ ધષ્ણને કેદની સજા થઈ. ધષ્ણને અને ધષ્ણના પુત્રના ખૂની વિજય(૧૪) ચોરને એક સાથે બેડીથી બાંધવામાં આવ્યા હતા. જયારે વિજયે ધષ્ણને લઘુશંકા વગેરેમાં સહકાર આપવા ઇન્કાર કર્યો ત્યારે ધણે તેની સાથે પોતાનું ભોજન વહેંચીને ખાવાનું સ્વીકારવું પડ્યું. પછી ધણે સંસારનો ત્યાગ કર્યો અને તે શ્રમણ ધમ્મઘોસ(૬)નો શિષ્ય બન્યો.' ૧. જ્ઞાતા,૩૩-૪૨. ૧૧. ધણ ધણાવહ(૧) શેઠનું બીજું નામ.' ૧. કલ્પચૂ.પૃ.૧૦૨. ધણકડ (ધન્યકૃત) જ્યાં તેરમા તિકર વિમલ(૧)એ પોતાનું પહેલું પારણું ગૃહસ્થ જય(૨)ના હાથે કર્યું હતું તે ગામ.'તેની એકતા બંગાળના બલસર જિલ્લામાં આવેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492