Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 483
________________ ૪૫૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અને દક્ષિણ અને ઉત્તર વેઢ(૨)ના રાજાઓ બનાવ્યા.ધરણ મહિલા(મિહિલા)માં મહાવીરને મળ્યા અને તેમના કુશળ સમાચાર પૂછુયા.૧૦ પર્યુષણ દરમ્યાન ત્રણ દિવસના સળંગ ઉપવાસ કરવાના કારણે મરણ પામેલા બાળકને ધરણે પુનર્જીવિત કર્યો. તેના સાત સેનાપતિઓ આછે ભદસેણ(૧), જસોધર(૨), સુદંસણ(૧૬), નીલકંઠ, આણંદ(૯), ણંદણ(૭) અને તેતલિ(૪).૧૨ ૧.પ્રજ્ઞા.૪૬, ભગ.૧૬૯,૪૦૪, જીવા. | ૭. ભગ.૧૨૯, સમ.૪૪. ૧૨૦. ૮. ભગ.૧૬૯, ભગઅ.પૃ. ૧૯૯. ૨.જબૂ.૧૧૯, ભગ.૧૨૯, આવર્. ૯. આવયૂ.૧.પૃ.૧૬૧, વિશેષા.૧૭૦૫, ૧.પૃ.૧૪૬. કલ્પવિ.પૃ.૨૩૮, કલ્પસં.પૃ.૧૨૯. ૩. ભગ.૪૦૬. ૧૦. આવનિ.૫૧૭,આવયૂ.૧.પૃ.૩૧૫, ૪. જ્ઞાતા.૧૫૧. વિશેષા. ૧૯૭૩, કલ્પવિ.પૃ.૧૬૯, ૫. ભગ.૪૦૬. કલ્પશા.પૃ.૧૩૨. ૬એજન. ૧૧. કલ્પવિ.પૂ.૧૦, કલ્પ.પૂ.૧૦. ૧૨. સ્થા.૪૦૪, ૫૮૨. ૨. ધરણ ધરણ(૧)નું સિંહાસન. ૧. ભગ.૪ ૬. ૩. ધરણ મહાવિદેહના સલિલાવઈ પ્રદેશમાં આવેલા વિયસોગા નગરના રાજા મહબ્બલ(૨)નો મિત્ર રાજા.' ૧. જ્ઞાતા.૬૪. ૪. ધરણ બારવઈના વહિ(૧) અને ધારિણી(પ)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી અરિટ્રણેમિનો શિષ્ય બન્યો. તે સેતુંજ પર્વત ઉપર મોક્ષ પામ્યો. તે દસ પૂજનીય રાજાઓમાંનો એક હતો. ૧. અત્ત.૩. ૨. અન્ન.પૃ.૨. ૫. ધરણ રોહીડનગરના પુઢવીવડે આ ઉદ્યાનમાં રહેતો જખ.' ૧. વિપા.૩૦. ૬. ધરણ અંતગડદસાના બીજા વર્ગનું છઠ્ઠું અધ્યયન. ૧. અન્ત.૩. ધરણા ઈન્દ્ર ધરણ(૧)ની રાજધાની.' ૧. ભગ. ૪૦૬. ૧. ધરણિ બારમા તિર્થીયર વાસુપુજની પ્રથમ શિષ્યા.' ૧. સ.૧૫૭, તીર્થો.૪૫૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 481 482 483 484 485 486 487 488 489 490 491 492