Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૩૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તિસલાના ગર્ભોની અદલાબદલી કરી નાખી. તે જ રાતે તેણે (સ્વપ્નમાં)તિસલાને પોતે પહેલાં સ્વપ્નમાં જોયેલી ચૌદ શુભ વસ્તુઓ લઈ જતી જોઈ. એક વાર દેવાણંદા મહાવીરની ધર્મસભામાં ગઈ. મહાવીરને જોતાંવેંત જ તેનાં સ્તનોમાંથી દૂધની ધારા ફૂટી. ગોયમ(૧)એ આ અંગે મહાવીરને પૂછ્યું ત્યારે મહાવીરે જણાવ્યું કે દેવાણંદા પોતાની માતા છે અને માતૃપ્રેમના કારણે આમ બન્યું. પછીથી દેવાણંદા સંસારનો ત્યાગ કરી ચંદણા(૧)ની શિષ્યા બની. કાલક્રમે તે મોક્ષ પામી. ૧. કલ્પ.૨,ભગ.૪૪૨-૪૪૩,જ્ઞાતા. | ૩. કલ્પ.૩. ૧૦૦, સમઅ.પૃ.૧૦૬.
૪. સમ.૮૨, આવભા.૪૮. ૨. કલ્પ.૨, આચા.૨.૧૭૬,આવનિ. | ૫. ભગઅ.પૃ.૨૧૮, કલ્પ.૨૧-૨૭,
૪૫૮,ભગ ૩૮૦,વિશેષા.૧૮૩૯, 1 આવભા.૪૯. આવયૂ.૧.પૃ.૨૩૬, સમઅ.પૃ.૧૦૬, ૬. કલ્પ.૩૧, આવભા.૫૫. કલ્પશા.પૃ.૪૦, કલ્પવિ.પૃ.૪૪, | ૭. ભગ.૩૮૧. કલ્પ.પૃ.૩૮.
૮. ભગ.૩૮૨. દેવિંદસ્થય અથવા દેવિંદથય(દેવેન્દ્રસ્તવ) અંગબાહિર ઉલ્કાલિએ આગમગ્રન્થ. તે ૩૦૦ ગાથાઓનો બનેલો છે. તેમાં દેવેન્દ્રોએ કરેલી મહાવીરની સ્તુતિ છે. ઉપરાંત, દેવો અને તેમના ઇન્દ્રોની કેટલીક વિગતો પણ તેમાં આપવામાં આવી છે. જુઓ પધણગ.
૧. નન્દિ.૪૪.
૨. પાક્ષિ.પૃ.૪૩, પાક્ષિય.પૃ.૬૩, દેવ.૩૦૭, વ્યવભા.૭.૧૮૩. દેવિંદો વવાય (દેવેન્દ્રો પપાત) અંગબાહિર કાલિએ આગમગ્રન્થ. જેણે શ્રમણજીવનના તેર વર્ષ પૂરાં કર્યા હોય તે શ્રમણને તેનું અધ્યયન કરવાની અનુજ્ઞા છે. તે ગ્રન્થ હાલ અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયો છે. ૧. નન્દ.૪૪.
૨. વ્યવ(મ).૧૦.૨૮. દેવિલ કાચું (સચિત્ત) પાણી,વનસ્પતિ, ફળો વગેરેનો ત્યાગ કર્યા વિના મોક્ષ પ્રાપ્ત કરનાર અજૈન ઋષિ.૧
૧. સૂત્ર.૧.૩.૪.૩., સૂત્રચૂ.પૂ.૧૨૦, સૂત્રશી.પૃ.૯૫. દેવિલાસર (દવિલાસત્ત્વ) આ અને દેવલાસુય એક છે.'
૧. આવચૂ.૨.પૃ. ૨૦૨. ૧. દેવી ભરત(૨) ક્ષેત્રના દસમા ચક્રવટ્ટિ હરિસેણની પત્ની.'
૧. સ.૧૫૮. ૨. દેવી ભરત(૨) ક્ષેત્રના સાતમા ચક્રવટ્ટિ અને અઢારમા તિર્થંકર અરની માતા.'
૧. સ.૧૫૭-૧૫૮, તીર્થો.૪૮૧, આવનિ.૩૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org