Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૦૫ સંપઇએ આ%, દ્રવિડ, મહારાષ્ટ્ર, કુડુક્ક વગેરેને શ્રમણોના વિહાર માટે યોગ્ય બનાવ્યા.દમિલના લોકોને તેમની પોતાની ભાષા હતી.'તે ભાષાને ઉત્તર ભારતના લોકો સમજી શક્તા નહિ જ્યારે દમિલ દેશના લોકોને આર્યન ભાષાઓ આવડતી નહી. દ્રવિડ દેશમાં તળાવના પાણીથી પાક ઉગાડવામાં આવતો. ખૂબ ઝીણા પોતવાળું કાપડ, કમલતંતુમાંથી બનાવેલું, આ દેશમાં પેદા કરવામાં આવતું. તેની એકતા રામેશ્વરથી તિરુપતિ સુધીના, દક્ષિણ ભારતના તમિલભાષી લોકોના દેશ સાથે સ્થાપવામાં આવી છે.૧૦
૧.પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩,પ્રશ્ર.૪. | ૭. વ્યવભા.૪.૧૩૯. ૨.વૃક્ષ. ૧૦૬૯.
૮. બૃ.૨૮૩. ૩. નિશીયૂ.૨.પૃ.૩૬૨.
| ૯. જમ્મુ.પૃ.૨૦, જબૂશા.પૂ.૧૦૭. ૪.બૃભા.૩૨૮૯,બૃ.૯૨૧. ૧૦. લાઇ.પૃ.૨૭૯, જિઓડિ.પૃ.૫૭, ૫. બુશે.૩૮૨.
સ્ટજિઓ.પૃ.૮૬. ૬. એજન. ૧૦૩૮. દમિલી (મિલી અથવા દ્રાવિડી) રાજાઓના અન્તઃપુરોમાં દાસી તરીકે કામ કરતી દ્રવિડ દેશની કન્યાઓ.૧
૧. જ્ઞાતા.૧૮, જમ્મુ.૪૩. દરિદ્ર (દરિદ્ર) કયંગલાનો પાખંડમતવાદી. તેણે ગોસાલને પીટ્યો હતો.'
૧. આવયૂ.૧.પૃ.૨૮૭, આવનિ.૪૭૯, વિશેષા.૧૯૩૩, કલ્પ.પૃ.૧૦૬. દવિલ (દ્રવિડ) આ અને દમિલ એક છે.'
૧. પ્રશ્ન-૪. દસર (દશપુર) જુઓ દસપુર.'
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૬-૯૭. દસકાલિય (દશકાલિક) દસવેયાલિયનું બીજું નામ.' ૧. દશનિ. ૧૧-૧૫, દશનિ-પૃ.૧, આવનિ.૮૪, આવહ પૃ.૫૮, આચાશી. પૃ. ૮૪,
દશહ.પૃ.૧. દસકાલિયણિજુત્તિ (દશકાલિકનિયુક્તિ) દસકાલિય અથવા દસયાલિય ઉપર ભદબાહુ(૨)એ રચેલી ગાથાબદ્ધ ટીકા. આવસ્યગ, ઉત્તરઝયણ અને આયાર ઉપરની નિર્યુક્તિઓ પૂર્ણ રચાઈ ગયા પછી જ આ નિર્યુક્તિની રચના કરવામાં આવી હતી.' પિંડણિજૂત્તિ આનો જ એક ભાગ છે.
૧. આવનિ.૮૪, વિશેષા.૧૦૭૯, આચાશી.પૃ.૮૪. ૨. પિડનિમ.પૃ.૧. દસગાલિય (દશકાલિય) આ અને દસયાલિય એક છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org