Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. આવનિ.૬૪૮, વિશેષા.૨૫૦૯.
૯. દત્ત જેનો પુત્ર જિયસત્તુ(૨) અને પૌત્ર મેઘઘોસ હતો તે રાજા.૧ ૧. તીર્થો.૬૯૫-૯૬.
૧૦. દત્ત પાડલિપુત્તના રાજા કક્કિનો પુત્ર.
૧
૧. તીર્થો. ૬૯૦.
૧૧. દત્ત ચંપા નગરીનો રાજા. તે રાણી રત્તવઈ(૩)નો પતિ હતો અને રાજકુમાર મહચંદ(૪)નો પિતા હતો.
૧. વિપા.૩૪.
૧૨. દત્ત મહાવીર સમક્ષ નાટક ભજવનાર દેવ. તે પોતાના પૂર્વભવમાં ચંદણા(૨) નગરીનો શેઠ હતો.૧
૧. નિર.૩.૭.
૧૩. દત્ત પુલ્ફિયાનું સાતમું અધ્યયન.
૧. નિર.૩.૧.
દત્તિલાયરિઅ (ત્તિલાચાર્ય) શ્રુતજ્ઞાનનું લક્ષણ બાંધનાર આચાર્ય.૧
૧. દશચૂ.પૃ.૪.
૧. દદુર (દર્દુર) રાહુ(૧)નું બીજું નામ.૧
૧. ભગ.૪૫૩.
૪૦૩
૨. દદુર જેણે રાયગિહમાં મહાવીર સમક્ષ નાટક ભજવ્યું હતું તે દદુરવર્ડિંસઅનો દેવ. તે તેના પૂર્વભવમાં ણંદ(૧૧) નામનો શેઠ હતો. મૃત્યુ પછી તેણે જે તળાવ પોતે જ બાંધ્યું હતું તેમાં દેડકા તરીકે જન્મ લીધો. ત્યાર પછી તે દદુર દેવ તરીકે જન્મ્યો.
૧. શાતા. ૯૩-૯૫, ભક્ત.૭૫.
દદુરવિડેંસઅ (દર્દુરાવતંસક) પ્રથમ સ્વર્ગનું સ્વર્ગીય વાસસ્થાન. દદુર(૨) દેવ તેમાં જન્મ્યો હતો.
'
૧. શાતા. ૯૩.
૩
દધિમુહ (દધિમુખ) પર્યંકના આકાર જેવો આકાર ધરાવતો પર્વત.` તે બધી બાજુએથી આકારમાં એકસરખો છે, ચોસઠ હજાર યોજન ઊંચો અને એક હજાર યોજન ઊંડો છે. આવા પર્વતો સોળ છે. બધા સોળે સોળ પર્વતો છંદીસર દ્વીપમાં આવેલા છે. ણંદીસર દ્વીપમાં ચાર દિશામાં ચાર અંજણગ પર્વત આવેલા છે. પ્રત્યેક અંજણગ પર્વતને ચાર પુષ્કરિણી છે અને પ્રત્યેક પુષ્કરિણીની મધ્યમાં યા કેન્દ્રમાં એક દધિમુહ પર્વત છે. ઉસભ(૧)ના નિર્વાણ પ્રસંગે સક્ક(૩)ના લોગપાલોએ અટ્ઠાહિઅ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org