Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 452
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૨૫ હત્થિસીસના રાજા દમદંત શ્રમણ બન્યા પછી જ્યારે હત્થિણાપુર ગયા ત્યારે દુક્કોહણે તેમને ત્રાસ આપ્યો હતો. ૧. શાતા.૧૧૭, ૨. આવચૂ.૧.પૃ.૪૯૨, આવહ.પૃ.૩૬૫. ૨. દુ હણ સીહપુરના રાજા સીહરહ(૧)નો જેલર અને મહુરા(૧)ના રાજા સિરિદામના પુત્ર રાજકુમાર સંદિરોણ(૬)નો પૂર્વભવ.' ૧. વિપા. ૨૬, સ્થાઅ.પૃ.૫૦૮. દુબુદ્ધિ દુષ્ટબુદ્ધિ) કઝિનું બીજું નામ.' ૧. તીર્થો. ૬૨૪. દુદંત દુર્દાન્ત) રાજા દુમરિસનો પુત્ર. તેણે પોતે પોતાના પૂર્વભવમાં લલિયંગ દેવ હોવાનો ઢોંગ કર્યો હતો.' ૧. આવ.૧.પૃ.૧૭૫. દુદ્ધરિસ (દુધર્ષ) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૃ.૧૫ર, કલ્પવિ.પૃ.૨૩૬. દુuસહ (દુષ્યસભ) વર્તમાન ઓસટિપ્પણી કાલચક્રના પાંચમા અરના અને જન્મનાર એક તાપસ. ૧. તીર્થો. ૯૯૭, ૯૧૮, વ્યવભા. ૧૦.૩૪૬, વ્યવમ. ૧૨. પૃ. ૪૭. દુમ્બલિયપુસ્સમિત્ત (દુર્બલિકપુષ્યમિત્ર) આચાર્ય રખિય(૧)ના શિષ્ય અને ઉત્તરાધિકારી. તેમને નવ પુત્રનું જ્ઞાન હતું. ગોઢામાહિલ જે રખિયના બીજા શિષ્ય હતા તેમણે દુમ્બલિયપુસ્સમિત્તના સમયમાં જ અબદ્ધિકવાદ તરીકે પ્રસિદ્ધ સ્વતન્ન સિદ્ધાન્ત પ્રવર્તાવ્યો હતો.' ૧. આવયૂ.૧.પૃ.૪૦૯થી, વિશેષા. ર૭૮૯, ૨૭૯૬, ૩૦૧૨, ૩૦૨૨, ૩૦૪૭, આવભા.૧૪૨, તીર્થો. ૮૧૧-૮૧૨, આવહ.પૃ.૩૦૭. દુમ્બલિયપૂસમિત દુર્બલિકપુષ્યમિત્ર, જુઓ દુમ્બલિયપુસ્મૃમિત્ત. ૧. આવયૂ.૧.પૃ.૪૯, આવહ.પૃ.૩૦૭, ૩૦૮, ૩૧૦. દુમ્બલિયાપુસ્લમિત્ત (દુર્બલિકાપુષ્યમિત્ર) આ અને દુષ્પલિયપુસ્તમિત્ત એક છે.' ૧. ઉત્તરાશા.પૃ.૭૩. દુભૂઇયા (દુભૂતિકા) વાસુદેવ(૨) કહ(૧)ની ચાર ભેરીમાંની એક.' તે તેમણે દેવો પાસેથી મેળવી હતી. ૧. બૃભા.૩૫૬. ૨. બૂમ.પૃ.૧૦૬. ૧.દુમ દ્રુમ) અણુત્તરોવવાઈયસદસાના બીજા વર્ગનું સાતમું અધ્યયન.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492