Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 454
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૨૭ પૂર્વભવના ધર્મગુરુ." જુઓ ગંગદત્ત(૪). ૧. સમ.૧૫૮, તીર્થો. ૬૦૬. દુમુહ (દ્વિમુખ) આ અને દુ—હ(૩) એક છે. ૧ ૧. મનિ.૧૪૮. ૧. દુમુહ (દુર્મુખ) અંતગડદસાના ત્રીજા વર્ગનું દસમું અધ્યયન." ૧. અત્ત.૪. ૨. દુમ્મહ બારવઈના બલદેવ(૧) રાજા અને તેમની રાણી ધારિણી(૬)નો પુત્ર. તે પચાસ રાજકુમારીઓને પરણ્યો હતો. તેણે તિવૈયર અરિટ્રણેમિ પાસે દીક્ષા લીધી હતી. તે વીસ વર્ષના શ્રમણજીવનની સાધના પછી સેdજ પર્વત ઉપર મોક્ષ પામ્યો.' તેને કઠુલણારય માટે ખૂબ આદર હતો. ૧. અત્ત.૭. ૨. જ્ઞાતા.૧૨૨. ૩. દુમુહ (દ્વિમુખ) પંચાલ દેશના કંપિલ્લપુરના રાજા. તેમનું મૂળ નામ જવ(૨) હતું. તેમના મુખનું પ્રતિબિંબ તેમણે પહેરેલા મુગટમાં પડતું હોવાથી તેમને દુમુહ - દ્વિમુખ નામે બોલાવવામાં આવતા હતા. પોતાના અદ્ભુત મુગટ માટે તેમને રાજા પન્જોય સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. ઈન્દ્રસ્તન્મની બદલાયેલી દુર્દશા જોઈને તેમને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો, તે પત્તેયબુદ્ધ થયા અને મોક્ષ પામ્યા.' ૧. ઉત્તરાને પૃ.૧૩પથી, ઉત્તરાયૂ.પૃ.૧૭૮, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૨૯૯, ઉત્તરા. ૧૮.૪૬, આવભા.૨૦૮, આવયૂ.૨,પૃ.૨૦૭-૮, મનિ.પૃ.૧૪૮, પાલિ સાહિત્યમાં પણ તેમને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે. દુરિઆરિ (દુરિતારિ) એક દેવી.' ૧. આવ.પૃ.૧૯. દુરુત્તય (દુરુક્તક) એક ગામ.' ૧. કલ્પચૂ.પૃ.૯૭, દશાચૂ.પૂ.૬૦. દુવય દ્રુપદ) પંચાલ દેશના કંપિલ્લપુર નગરના રાજા. તે રાણી ચલણી(૧)ના પતિ હતા તથા રાજકુમાર ધટ્ટજુણ અને રાજકુમારી દોવઈના પિતા હતા.' ૧. જ્ઞાતા.૧૧૬, પ્રશ્નઅ.પૂ.૮૭. દુવાલસંગ (ાદશા) બાર અંગપવિટ્ટ ગ્રન્થોનું સમુહવાચક નામ. તેનો ઉપદેશ પૂર્ણપણે અહંતોએ આપ્યો છે. જો કે તે શાશ્વત છે તેમ છતાં મૂળભૂત નિયમોનું ઉલ્લંઘન કર્યા વિના તેમને અનુસરીને જ સમય મુજબના કેટલાક ઉમરાઓ તેમાં થવા સંભવે છે. તે વિવિધ નામે ઓળખાય છે જેવાં કે ગણિપિડગ", બદ્ધસુય, અને પવયણ. બધી આઠે આઠ સમિતિઓ (પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્રિઓ) આખા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492