Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 451
________________ ૪૨૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪. દીહસેણ વર્તમાન કાલચક્રમાં એરવય(૧) ક્ષેત્રમાં થયેલા સોળમા તિર્થંકર. સમવાય અનુસાર ગુત્તિસેણ સોળમા તિત્થય છે. ૧. તીર્થો. ૩૨૯. ૨. સમ.૧૫૯. દુઇજ્જતગ (દુર્યન્તક) જુઓ દૂઇજ્જતગ. ૧. આનિ.૪૬૩. ૧ દુંદુભઞ (દુન્દુભક) અઠ્યાસી ગહમાંનો એક. ૧. જમ્મૂ.૧૭૦, સૂર્ય, ૧૦૭, સ્થા. ૯૦, જમ્બુશા.પૃ. ૫૩૪-૫૩૫, સૂર્યમ.પૃ.૨૯૫૨૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯. દુંદુભગ (દુન્દુભક) આ અને દુંદુભઞ એક છે. ૧. સ્થા.૯૦. દુંદુહઅ (દુન્દુભક) આ અને દુંદુભઅ એક છે. ૧. સ્થાઅ.પૃ.૭૯ . દુર્ખ (દુઃખ) વિયાહપણત્તિના પ્રથમ શતકનો બીજો ઉદ્દેશક.૧ ૧. ભગ.૩૦૧. દુગોણ એક અણારિય (અનાર્ય) દેશ અને તેના લોકો. ૧. સૂત્રશી.પૃ.૧૨૩. દુગ્ગા (દુર્ગા) એક દેવી જેનાં બીજાં નામ કોકિરિયા અને અજ્જા છે.'દુર્ગા પાડા ઉપર સવારી કરે છે. ૧. અનુ.૨૦. દુજન (દુર્જ઼ય) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧ ૧.કલ્પ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. દુડિ (દ્વિજતિનૢ) અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. સ્થા.૯૦, સૂર્ય.૧૦૭, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ. ૨૯૫ ૯૬. દુાંત (દુર્યન્ત) કોસિઅ(૫) ગોત્રના આચાર્ય. ૧. કલ્પ (થેરાવલી).૭. દુોધણ (દુર્યોધન) જુઓ દુોહણ.૧ ૧. આવહ.પૃ.૩૬૫. ૨. અનુહે.પૃ.૨૬, અનુહ.પૃ.૧૭. ૧. દુજ્જોહણ (દુર્યોધન) જેને નવ્વાણુ ભાઈઓ હતા તે હત્થિણાપુરનો રાજકુમાર. તે કંપિલ્લપુરની રાજકુમારી દોવઈના સ્વયંવરમાં ધ્રુવય રાજાએ તેને નિમંત્ર્યો હતો.૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492