Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text ________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
દગપણવણ (દકપચ્ચવર્ણ) જુઓ દગપંચવણ.૧
૧.સ્થાઅ.પૃ.૭૯.
દગભાલ જુઓ દગભાલગદ્દભ.
૧.ઋષિ.૨૨.
૧
દગભાલગદ્દભ (દગભાલગર્દભ) તિત્શયર પાસ(૧)ના તીર્થમાં થયેલા અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.૧ ૧.ઋષિ.૨૨, ઋષિ(સંગ્રહણી).
દગવણ (દકવર્ણ)આ અને દગપંચવણ એક છે. ૧. સૂર્ય. ૧૦૭.
દગસીમ (દકસીમન્) દસ હજાર યોજન પહોળો પર્વત' જે મણોસિલય દેવનું વાસસ્થાન છે. તે જંબુદ્દીવની ઉત્તરે બેતાલીસ હજાર યોજનના અંતરે લવણ સમુદ્રમાં આવેલો છે. તેનાથી ઉત્તર તરફ વધુ આગળ બાવન હજાર યોજનના અંતરે મહાપાયલકલસ, જેને ઈસર પણ કહેવામાં આવે છે તે, આવેલ છે.
૨. સ્થા.૩૦૫.
૩. સમ.૫૨.
૧. સમઅ.૫૨
દગસોયરિઅ (દકૌકરિક) સંખ(૧૨)નું બીજું નામ.
૩૯૯
૧.પિંડનિ.૩૧૪, પિંડનિમ.પૃ.૯૮.
દઢકેઉ (દઢકેતુ) એરવય(૧) ક્ષેત્રના ભાવી તિર્થંકર.' જુઓ પણઘોસ. ૧.તીર્થો. ૧૧૧૯.
૧. દઢમિ (દઢનેમિ) અંતગડદસાના ચોથા વર્ગનું દસમું અધ્યયન.
૧.અત્ત.૮.
૨. દઢણેમિ બારવઈના સમુદ્રવિજય(૧) અને તેની પત્ની સિવા(૨)નો પુત્ર. તે તિત્શયર અરિટ્ટણેમિનો ભાઈ હતો. તેને પચાસ પત્નીઓ હતી. તે સંસારનો ત્યાગ
કરી અરિદ્વણેમિનો શિષ્ય બન્યો હતો. તે સોળ વર્ષનો શ્રમણજીવનનો સંયમ પાળી સેત્તુંજ પર્વત ઉપર મોક્ષ પામ્યો હતો.
૧.અત્ત. ૮.
૧. દઢધણુ (દઢધનુસ્) ભરહ(૨) ક્ષેત્રના આઠમા ભાવી કુલગર. જુઓ કુલગર.
૧
૧. સ્થા. ૭૬૭.
૨. દઢધણુ એરવય (૧) ક્ષેત્રના ભાવી કુલગર.' જુઓ કુલગર.
૧. સમ.૧૫૯, તીર્થો. ૧૦૦૭.
દઢધમ્મ (દઢધર્મ) ઈસાણકપ્પનો દેવ.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492