Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૮૭. ૧. જ્ઞાતા.૫, જ્ઞાતાઅ.પૂ.૧૦, સમ.૧૯. તુંબરુ (તુમ્બરુ) એકજકુખ.'
૧. આવ.પૃ.૧૯. તુંબવણ (તુમ્બવન) જે સંનિવેશના આચાર્ય વઈર(૨) હતા તે સંનિવેશ. ધણગિરિ (૨) શેઠ પણ આ સંનિવેશના હતા. તેની એકતા મધ્ય પ્રદેશના ગુના (Guna)જિલ્લામાં આવેલા વર્તમાન તુમેઈન (Tumain) સાથે સ્થાપી શકાય.
૧. આવનિ.૭૬૫, વિશેષા.૨૭૭૬, ઉત્તરાશા. પૃ. ૩૩૩. ૨. આવયૂ.૧.પૃ.૩૯૦.
૩. સ્ટજિઓ.પૂ.૩૨, ૨૧૪. તુંબા (તુમ્બા) દેવોના ઈન્દ્રો, ઇન્દ્રોની મુખ્ય પત્નીઓ અને ઇન્દ્રોના લોગપાલોની ત્રણ સભાઓમાંની એક.'
૧. સ્થા.૧૫૪. તંબુરુ(તુમ્બુરુ) સક્ક(૩) ઇન્દ્રના સાત સેનાપતિઓમાંની એક. તે ગાયકોની (ગંધર્વોની) ટુકડીનો નાયક છે.'
૧. સ્થા.૫૮૨. તુચ્છ પખવાડિયાનો ચોથો, નવમો અને ચૌદમો દિવસ.૧
૧. જખૂ.૧૫૨, સૂર્ય,૪૯. સુડિયા (ત્રુટિતા) દેવોના ઇન્દ્રો, ઇન્દ્રોની મુખ્ય પત્નીઓ વગેરેની ત્રણ સભાઓમાંની એક.'
૧. સ્થા.૧૫૪. તુણાગ (તુસવાય) દરજીઓનું ધંધાદારી આર્ય મંડળ.
૧. પ્રજ્ઞા.૩૭. તુરગમુહ (તુરઝમુખ) એક અણારિય (અનાર્ય) દેશ અને તેના લોકો.'વામનપુરાણમાં તુરગનો મધ્યદેશમાં આવેલા એક જનપદ તરીકે ઉલ્લેખ છે.
૧. સૂત્રશી.પૃ.૧૨૩.
૨. જુઓ The Geography of the Puranas” by s. M.Ali, પૃ.૧૬૯. તુરમિણી આ અને તુરુમિણી એક છે.'
૧. બૃ.૧૩૯૭. તુરિયગઈ (ત્વરિતગતિ) અમિયગઈના લોગપાલનું તેમ જ અમિયવાહણના લોગપાલનું નામ.
૧. ભગ. ૧૬૯, સ્થા.૨૫૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org