Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૯૬
થેરસંભૂતવિજય (સ્થવિરસમ્ભુતવિજય) દીહદસાનું આઠમું અધ્યયન.
૧. સ્થા. ૭૫૫.
દ
દંડ મહુરા(૧)ના જઉણાવંક ઉદ્યાનમાં રાજા જઉણ દ્વારા હણાયેલો તાપસ.૧ ૧. આનિ.૧૨૭૭, મ૨.૪૬૫, સંસ્તા.૬૧, આવહ.પૃ.૬૬૭, આવચૂ.૨.પૃ.૧૫૫, ભગમ. પૃ. ૪૯૧.
૧
દંડઅ અથવા દંડગ (દણ્ડક) આ અને ડંડિંગ એક છે.
૧. વ્યવભા. ૧૯.૫૮૯, આવિન. ૧૩૯૬.
૧
દંડઇ (દડિક) જુઓ ડેંડિંગ. ૧. ઉત્તરાનિ.પૃ.૧૧૪.
દંડિક (દડિક) જુઓ ડેંડિગ.૧ ૧. ઉત્તરાશા.પૃ.૧૧૫.
દંડગારણ (દણ્ડકારણ્ય) જુઓ ડંડગારણ.૧ ૧. ઉત્તરાશા.પૃ.૧૧૬.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
દંડિંગ (દણ્ડિકન્) આ અને કુંભકારકડનો રાજા ડંડિગ એક છે.૧ ૧.ઉત્તરાયૂ.પૃ.૭૩, ઉત્તરાશા.પૃ.૧૧૫.
૧
દંડવીરિઅ (દણ્ડવીર્ય) ભરહ(૧) પછી મોક્ષ પામનાર આઠ મહાપુરુષોમાંનો એક. તે ભરહ(૧) ચક્કટ્ટિ પછી આઠમા ક્રમે છે પણ ઠાણ અનુસાર તે સાતમા ક્રમે છે. ૧.આવનિ.૩૬૩, વિશેષા.૧૭૫૦, આવચૂ.૧.પૃ.૨૧૪.
૨. . ૬૧૬.
૧
દંડ (દિણ્ડન્) આ અને ફંડિંગ એક છે.
૧. ઉત્તરાયૂ.પૃ.૭૩.
દંતચક્ક (દન્તચક્ર) દંતપુર નગરનો રાજા.૧ તે દંતવક્ક(૧) નામે પણ ઓળખાતો. ૧.આવિને. ૧૨૭૫, આવચૂ.૨.પૃ.૨૦૫, ઉત્તરાશા.પૃ.૩૦૧, આવહ.પૃ.૬૬૬. દંતપુર (દત્તપુર) જ્યાં રાજા દંતચક્ક અપર નામ દંતવક્ક(૧) રાજ કરતો હતો તે નગર. તે રાજાની રાણી સચ્ચવઈને હાથીદાંતના મહેલમાં ક્રીડા કરવાનો દોહદ થયો હતો. ચંપાના રાજા દધિવાહણની રાણી પઉમાવઈ(૮)એ સંસારનો ત્યાગ કરી શ્રામણ્ય આ નગરમાં સ્વીકાર્યું હતું. તે વખતે તે ગર્ભવતી હોવાથી પછીથી (શ્રમણી બન્યા પછી) તેણે પુત્રને જન્મ આપ્યો. તે ચાંડાલ કુટુંબમાં ઉછર્યો અને તેનું નામ કરકંડુ રાખવામાં આવ્યું.” શેઠ ધમિત્ત(૨) પણ દંતપુર નગરના હતા.૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org