Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
જલ જલકુંત(૧) અને જલપ્પભ(૧)ના ચાર લોગપાલમાંનો એક.૧
૧. સ્થા. ૨૫૬, ભગ.૧૬૯.
૧. જલકંત દક્ષિણના ઉદહિકુમાર દેવોનો ઇન્ત્ર. તેને ધરણ(૧)ની છ મુખ્ય પત્નીઓ જેવી જ છ મુખ્ય પત્નીઓ છે. તેના ચાર લોગપાલ આ છે જલ, જલ૨૫, જલકંત(૨) અને જલપ્પભ(૨).૩
રે
-
૧. ભગ.૧૬૯,સ્થા.૯૪. ૨. ભગ. ૪૦૬, સ્થા.૫૦૮.
૩. સ્થા.૨૫૬.
૨. જલયંત જલકંત(૧) અને જલપ્પભ(૧)ના ચાર લોગપાલમાંનો એક.૧
૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯.
જલણ (જ્વલન) પાડલિપુત્તના હુયાસણ(૧) અને તેની પત્ની જલણસિહાનો પુત્ર. ૧. આચૂ.૨.પૃ.૧૯૫, આવનિ.૧૨૯૪,
જલણસિહા (જ્વલનશિખા) પાડલિપુત્તના બ્રાહ્મણ હુયાસણ(૧)ની પત્ની. તે શ્રમણી બની ગઈ હતી.૧
૧. આનિ.૧૨૯૪, આવચૂ.૨.પૃ.૧૯૫.
૧. જલપ્પભ (જલપ્રભ) ઉત્તરના ઉદહિકુમાર દેવોનો ઇન્દ્ર.' તેને ભૂયાણંદ(૧)ની છ મુખ્ય પત્નીઓ જેવી જ છ મુખ્ય પત્નીઓ છે. તેને જલકંત(૧)ને જેવા ચાર લોગપાલ છે તેવા જ ચાર લોગપાલ છે.
૧. ભગ.૧૬૯, સ્થા.૯૪.
૨. સ્થા.૫૦૮,ભગ.૪૦૬.
૩.સ્થા.૨૫૬.
૨. જલપ્પભ જલકંત(૧) અને જલપ્પભ(૧)ના ચાર લોગપાલમાંનો એક.
૩૧૩
૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯.
જલરય (જલરત) જલકંત(૧) અને જલપ્પભ(૧)ના ચાર લોગપાલમાંનો એક.૧ ૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯.
જલરૂપ (જલરૂપ) આ અને જલરય એક છે.
૧
૧. ભગ.૧૬૯.
૧
જલવાસિ (જલવાસિન્) પાણીમાં જ રહેનાર વાનપ્રસ્થ તાપસોનો વર્ગ. ૧. ભગ.૪૧૭, ભગઅ.પૃ.૩૧૯, ઔપ.૩૮, નિર.૩.૩.
જલવીરિય (જલવીર્ય) ઉસભ(૧)ના વંશમાં જન્મ લેનાર રાજા. આવસ્સયણિજ્જુત્તિ અનુસાર ચક્કવિટ્ટ ભરહ(૧) પછી તે સાતમા ક્રમે (સાતમી પેઢીએ) થયા, જ્યારે ઠાણ અનુસાર આઠમા ક્રમે,૨
૧
૧, આવનિ,૩૬૩, વિશેષા.૧૭૫૦,આવચૂ.૧.પૃ.૨૧૪.
૨. સ્થા.૬૧૬.
જલાભિસેયકઢિણગાયભૂય (જલાભિષેકકઠિનગાત્રભૂત) આ અને જલાભિસેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org