Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ણીલા (નીલા) રત્તાને મળતી નદી.
૧. સ્થા. ૪૭૦.
ણીલાસોઅ (નીલાશોક) સોગંધિયા નગરની બહાર આવેલું ઉદ્યાન.૧
૧. વિપા.૩૪, શાતા.૫૫.
ણીલોભાસ (નીલાભાસ) અઠ્યાસી ગહમાંનો એક ગહ.
૧
૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જમ્બુશા.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯ ણેદૂર (નેદૂર) આ અને ણેહુર એક છે.
૧. પ્રજ્ઞા.૩૭.
ણેપાલ (નેપાલ) બાર વર્ષના દુકાળ દરમ્યાન પૂરેપૂરો સમય આચાર્ય ભદ્દબાહુ (૧) જે દેશમાં રહ્યા હતા તે દેશ. ભદ્રબાહુ પાસેથી દિષ્ટિવાયનું જ્ઞાન પ્રાપ્ત કરવા પાડલિપુત્તથી થૂલભદ્દ અને અન્ય સાધુઓ ણેપાલ ગયા. તે દેશ તેની રત્નકમ્બલ માટે પ્રસિદ્ધ હતો.
૧. આવચૂ.૨.પૃ.૧૮૭.
૨. આવચૂ.૨.પૃ.૧૮૬, કલ્પવિ.પૃ.૨૫૨, કલ્પધ.પૃ.૧૬૩, કલ્પશા.પૃ.૧૯૪. ણેમાલ (નેપાલ) જુઓ ણેપાલ.
૧. બૃભા.૩૯૧૨.
ણેમિ (નૈમિ) આ અને અરિઢણેમિ એક છે.
૧. સ્થા.૪૧૧, સમ.૧૫૭,જમ્બુ.૪૭, આનિ.૩૭૧, ૪૨૧, આવચૂ.૨.પૃ.૧૯, વિશેષા. ૧૪૮૫, ૧૭૫૯.
ણેમિચંદ (નેમિચન્દ્ર) જેમને મહાસિણીહ પ્રત્યે ખૂબ આદર હતો તે વિદ્વાન આચાર્ય.' ૧. મિન.પૃ.૭૧.
ણેાણ (નિર્વાણ) આ અને ણિવ્યાણ એક છે. ૧. તીર્થો. ૧૧૧૮.
ણેદ્યુતિ (નિવૃતિ) જુઓ ણિવ્વુતિ.
૧. આવચૂ.૧.૬.૪૪૯.
ણેવ્વુતિણગર (નિવૃતિનગર) આ અને ણિવુઇપુર એક છે.
૧. આયૂ.૧.પૃ.૫૦૯.
ણેહુર (નેહુ૨) એક અણારિય (અનાર્ય) દેશ.૧
૧. પ્રશ્ન.૪, પ્રજ્ઞા.૩૭.
૩૭૧
૧
ત
તંતુવાય (તત્ત્તવાય) વણકરોનું` એક આર્ય ધવાદારી યા ઔદ્યોગિક મંડળ.૨
૧. પ્રજ્ઞામ.પૃ.૫૮.
૩. પ્રજ્ઞા.૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org