Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૭૬
તારય (તારક) જુઓ તારા(૩).૧
૧. સ્થા.૪૮૧, પ્રજ્ઞા.૫૦.
તારયા (તારકા) જક્ષ્મ દેવોના બે ઇન્દ્રોમાંના એક પુણ્યભદ્દ(૫)ની મુખ્ય પત્ની. માણિભદ્દ(૧)ની પત્નીનું પણ આ જ નામ છે.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. ભગ. ૪૦૬, સ્થા.૨૭૩.
૧. તારા કિષ્કિન્ધાના રાજા સુગ્રીવની પત્ની. તેના ખાતર રાજાને વિદ્યાધર સાહસગતિ સાથે યુદ્ધ કરવું પડ્યું હતું.'
૧. પ્રશ્નઅ.પૃ.૮૮-૮૯ (પ્રશ્ન.૧૬ ઉ૫૨)
૧
૨. તારા રાજા કત્તવીરિય(૧)ની પત્ની અને આઠમા ચક્કવટ્ટિ સુભૂમ(૧)ની માતા. ૧. સમ.૧૫૮, આનિ.૩૯૮.
૮ ૩. તારા જોઇસ દેવોના પાંચ વર્ગોમાંનો એક વર્ગ. તે વર્ગ તારાઓનો બનેલો છે. આ તારાઓ પૃથ્વીની સપાટીથી ઉત્કૃષ્ટ ૯૦૦ યોજનના અને જધન્ય ૭૯૦ યોજનના અન્તરે ગતિ કરે છે. તેમની ગતિની ઝડપ સૌથી વધુ છે. દરેક તારાનું કદ યોજનનો આઠમો ભાગ છે.
૧
૧. પ્રજ્ઞા.૫૦, જમ્મૂ.૧૬૨-૭૨, સૂર્ય.૮૯-૧૦૦, જીવા.૧૯૭-૨૦૧, દેવે.૮૯-૧૨૬, અનુ.૧૩૯.
તારાયણ જુઓ વિત્ત તારાયણ.૧
૧. ઋષિ. ૩૬.
૧. તાલ વિયાહપણત્તિના બાવીસમા શતકનો પહેલો ઉદ્દેશક.૧
૧. ભગ. ૬૯૧.
૨. તાલ ગોસાલના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક.૧
૧. ભગ. ૩૩૦.
તાલપલંબ (તાલપ્રલમ્બ) ગોસાલના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક.૧
૧. ભગ.૩૩૦.
તાપિસાય (તાપિશાચ) ચંપા નગરના શેઠ અરહણય(૧) જ્યારે પોતાનાં માલ ભરલાં વહાણો સાથે લવણ સમુદ્રમાં યાત્રા કરી રહ્યો હતો ત્યારે તેને રંજાડવાનો પ્રયત્ન કરનારો દેવ. દેવ વિકરાળ રૂપો ધારણ કરી શેઠને ભયંકર પરિણામોની ધમકી આપે છે પરંતુ શેઠ પોતાની શ્રદ્ધામાંથી ચલિત થતા નથી.૧
૧. શાતા. ૬૯.
૧. તાવસ (તાપસ) આચાર્ય સંતિસેણિયના ચાર શિષ્યોમાંનો એક. તેણે તાવસી(૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org