Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૭૭
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ શ્રમણશાખાની સ્થાપના કરી."
૧. કલ્પ.પૃ. ૨૬૧-૨૬૨. ૨. તાવસ કોસંબી નગરના શેઠ. મરીને તે ભૂંડ તરીકે જન્મ્યા, પછી સર્પ તરીકે અને તે પછી પોતાના જ દીકરાના દીકરા તરીકે.'
૧. ઉત્તરાયૂ.પૃ.૬૩-૬૪. ૩. તાવસ આચાર્ય વરસણ(૩)ના શિષ્ય. તેમણે તાવસી(૨) શ્રમણ શાખા શરૂ કરી.'
૧. કલ્પ.પૃ.૨૫૫. ૪. તાવસ પાંચ સમણ(૧) સંપ્રદાયોમાંનો એક.'તાવસો જંગલોમાં રહેતા. તેઓ ઉગ્ર તપ કરતા. તે વિવિધ પ્રકારના હતા.' ૧.પિંડનિ.૪૪૫, બુભા.૪૪૨૦, T૩. આચાશી.પૃ. ૨૦૨.
આચાશી.પૃ.૩૧૪,૩૨૫,સ્થાઅ. [૪. ભગ.૪૧૭, ઔપ.૩૮, નિર.૩.૩., પૃ. ૯૪.
ભગઅ.પૃ.૫૦. ૨. પિંડનિમ.પૃ.૧૩૦, બૂચૂ.પૃ.૪૧૪. | ૧. તાવસી (તાપસી) આચાર્ય તાવસ(૧)થી શરૂ થતી એક શ્રમણ શાખા."
૧. કલ્પ.પૃ.૨૬૨. ૨. તાપસી તાવસ(૩)એ શરૂ કરેલી એક શ્રમણશાખા.
૧. કલ્પ.પૃ. ૨૫૫. તિઊડ (ત્રિકૂટ) સીતા નદીના દક્ષિણ કિનારા ઉપર આવેલો પર્વત. તે સ્વચ્છ(૧)થી વચ્છ(૬) પ્રદેશને અલગ કરે છે.'
૧. સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭, જબૂ.૯૬. ૧. હિંદુગ (તિન્દુક) સાવત્થી નગરની બહાર આવેલું ઉદ્યાન.અહીં મહાવીરના પ્રથમ ગણધર ઈદભૂઇને તિર્થીયર પાસ(૧)ની પરંપરાના આચાર્ય કેસિ(૧) સાથે મહત્ત્વની ચર્ચા થઈ હતી. મહાવીરના જમાઈ જમાલિએ પોતાનો નવો સિદ્ધાન્ત અહીં પ્રવર્તાવ્યો હતો. મહાવીર અહીં કેટલીય વાર આવ્યા હતા. ૧.ઉત્તરા. ૨૩.૪, ઉત્તરાયૂ.પૃ.૨૬૪, ૩. નિશીયૂ.૪,પૃ.૧૦૧, વિશેષા. ૨૮૦૭. આવચૂ.૧.પૃ.૪૧૬.
|| ૪. ભગ. ૯૦, ૩૮૬, ૪૩૭, ૫૪૦, આવચૂ. . ૨. ઉત્તરા.૨૩.૪-૮૭.
૧.પૃ.૨૮૭-૮૮, ૨૯૯. ૨. તિંદુગ વાણારસી નગરની બહાર આવેલું ઉદ્યાન. તેમાં જફખ ગંડીતંદુગનું ચૈત્ય હતું. શ્રમણ હરિએસબલ અહીં આવ્યા હતા.'
૧. ઉત્તરાયૂ.પૃ. ૨૦૨, ઉત્તરાશા.પૃ.૩૫૬-૫૭. ૩. હિંદુગ તિંદુગ(૨)માં આવેલું જ ગંડીતેંદુગનું ચૈત્ય.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org