Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
उ४४
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સેવક હતા.
૧. આવચૂ.૧.પૃ.૫૫૯. | ૨. આવનિ.૯૪૩, નન્દિમ.પૃ.૧૬૬.
૩. આવયૂ.૨,પૃ.૧૭૧. ૫. સંદિરોણ મગહ દેશના સંદિગ્ગામ(૧)નો રહેવાસી. તેને તેના મામાની દીકરીઓ પ્રત્યે નફરત અને ધૃણા થઈ કારણ કે તેમાંની કોઈ તેને પરણવા તૈયાર ન હતી. તેથી તે સંસાર ત્યાગી સંદિવર્ધાણ(૪)નો શિષ્ય બની ગયો. તે સેવા કરવામાં અત્યંત કર્તવ્યપરાયણ અને ઉદ્યમી હતો. મૃત્યુ પછી તે દેવ થયો અને તે પછી તેણે વસુદેવ તરીકે જન્મ લીધો. ૧. આવશ્યકચૂર્ણિમાં તે સાલિગ્નામ છે. | ૪. આવચૂ.૨.૫.૯૪. જુઓ આવયૂ.૨.પૃ.૯૪.
૫. એજન. ૨. જીતભા. ૮૨૫-૮૪૬.
૬. દશાચૂ.પૃ.૫૯, કલ્પચૂપૃ.૯૬. ૩. સ્થાઅ.પૃ.૪૭૪. ૬. સંદિરોણ આ અને સંદિવર્ધાણ(૩) એક છે.'
૧. વિપા. ૨૬-૨૭. ૭. સંદિરોણ કમ્મવિવાગદસાનું છઠ્ઠું અધ્યયન.૧
૧. સ્થા.૭૫૫. સંદિરોણા (નસેિના) બંદિસર દ્વીપમાં પશ્ચિમી અંજણ (૧) પર્વત ઉપર આવેલી પુષ્કરિણી.'
૧. સ્થા.૩૦૭, જીવા.૧૮૩. સંદિસ્ટર (નન્દીશ્વર) આ અને ગંદીસર એક છે.'
૧. સૂર્ય.૧૦૧, આવરૃ.૧.પૃ.૩૯૭, વિશેષા.૭૯૦. સંદિસ્સરવર (નર્દીશ્વરવર) જુઓ સંદીસર(૧).
૧. સૂર્ય.૧૦૧. સંદિસ્સરા (નન્દીશ્વરા) વાયુકુમાર દેવોના ઈન્દ્રોનો ઘંટ.
૧. જબૂ.૧૧૯. બંદી (નન્દી) જુઓ ણંદિ.
૧. આવચૂ.૧,પૃ.૩૧૬, વિશેષા.૧૯૭૫, પાક્ષિપૃ.૪૩, નજિ.પૃ.૪૪. સંદીગામ (નન્દીગ્રામ) જુઓ સંદિગ્ગામ."
૧. આવનિ.૫૨૦. સંદીદીવ (નન્દીદ્વીપ) આ અને ગંદીસર(૧) એક છે.'
૧. જીવા. ૧૬૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org