Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૫૫ દેવો લોગપાલ વરુણ(૧)ના તાબામાં છે. જે તે દેવોના ચોરાસી લાખ મહેલો છે. ધરણ(૧) અને ભૂયાણંદ(૧) તેમના ઈન્દ્રો છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમ વર્ષોથી કંઈક ઓછું છે અને જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષ છે. તેમના મુગટ ઉપર સાપની ફેણનું ચિહ્ન છે. " ૧.અનુ.૨૦, અનહે.પૃ. ૨૫, ભગ.૧૫, ૩. સમ.૮૪. ૧૬૯, ૬૧૧, ૬૯૯, જીવા.૧૫૮, ૪. પ્રજ્ઞા.૪૬, જીવા.૧૨૦. વિશેષા.૧૫૭૮, ૧૯૨૪, સ્થા.૭૫૭.પ. સમ.૨,૧૦, સ્થા.૧૧૩, પ્રજ્ઞા.૯૫. ૨. ભગ.૧૬૭.
૬. પ્રજ્ઞા.૪૬, સમ.૧૫૦. સાગજણ (નાગયજ્ઞ) જુઓ રાગમહ.
૧. જ્ઞાતા.૬૮, આવયૂ.૧,પૃ.૧૫૭. સાગજસા (નાગયશા) પંથગ(૪)ની પુત્રી, તેને ચક્રવટ્ટિ બંદર(૧) સાથે પરણાવવામાં આવી હતી.
૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. સાગજુણ (નાગાર્જુન) આચાર્ય હિમવંત(૨)ના શિષ્ય અને આચાર્ય ભૂયદિણના ગુરુ.'દેવઢિગણિની અધ્યક્ષતામાં વલ્લભીપુરમાં મળેલા મુનિસમેલન પહેલાં વલ્લભીપુરમાં જ આગમોની વાચના વ્યવસ્થિત અને સ્થિર કરવા માટે રાગજુણની અધ્યક્ષતામાં મુનિસમેલન મળ્યું હતું. આ મુનિસમેલનમાં નિશ્ચિત કરવામાં આવેલી આગમવાચનાને સાગજ્જણીયા વાચના કહેવામાં આવે છે. ૧. નદિ ગાથા.૩૫-૩૯, નદિચૂ.પૂ.૧૦, નદિહ પૃ.૧૩, કલ્પ.પૂ.૧૩૦, નદિમ.
પૃ.૫૨. ૨. દશચૂ.પૃ. ૨૦૪, આચાર્.પૃ. ૨૧૯, ૨૩૨, ૨૩૭, ૨૪૪, ૩૧૩, આચાશી. પૃ.
૩૦૩, ઉત્તરાયૂ.પૃ.૧૪૯, ઉત્તરાશા.પૃ. ૧૮૬. ૩. દશચૂ..૨૦૪, આચાર્.પૃ. ૨૦૭. ણાગજુણીય (નાગાર્જુનીય)જુઓ ણાગજુણ.'
૧. આચાર્.પૃ.૧૧૩, આચાશી પૃ.૧૧૯, ઉત્તરાયૂ.પૃ.૧૪૯. ફાગણયરી (નાગનગરી) એરવ (૧) ક્ષેત્રમાં આવેલું નગર.'
૧. તીર્થો.૫૫૩. હાગણનુઅ (નાગનતૃક) આ અને વરુણ(૮) એક છે.'
૧. ભગ.૩૦૩. ૧. ણાગદત્ત (નાગદત્ત) એક રાજકુમાર જે તેના પૂર્વભવમાં નાગ હતો.તેણે સંસારનો ત્યાગ કરી નાની ઉંમરમાં શ્રમણપણું સ્વીકાર્યું. તેને વારંવાર ભૂખ લાગતી અને આખો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org