Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૪૯
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪.ણમિ અંતગડદસાના દસ અધ્યયનોમાંનું પ્રથમ અધ્યયન. વર્તમાનમાં તે અધ્યયન ગ્રન્થમાં નથી. તે અધ્યયન અને ઉત્તરઝયણનું અધ્યયન પિધ્વજ્જા એક જ જણાય છે.
૧. સ્થા.૭પપ. મિપબ્લજ્જા (નમિપ્રવ્રયા) ઉત્તરઝયણનું નવમું અધ્યયન.૧
૧. ઉત્તરાચે.પૃ. ૧૮૬, ઉત્તરાનિ.પૃ.૯, સમ.૩૬ . ૧. ણમિયા (નમિતા) ણાગપુરના એક શેઠની પુત્રી. તેણે તિર્થીયર પાસ(૧) પાસે દીક્ષા ગ્રહણ કરી અને પુષ્કચૂલ(૧)ની આજ્ઞામાં રહીને શ્રમણજીવનના સંયમનું પાલન કર્યું. મૃત્યુ પછી દક્ષિણના કિપુરિસ(૩) દેવોના ઈન્દ્રપ્પરિસની મુખ્ય પત્ની બની." આ અને વમિયા(૪) એક છે.
૧. જ્ઞાતા.૧૫૩. ૨. મિયા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું બાવીસમું અધ્યયન.
૧. જ્ઞાતા.૧૫૩. મુદા (નમુદય) ગોસાલના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક.
૧, ભાગ.૩૩૦. સમીક્કારણિજુત્તિ (નમસ્કારનિર્યુક્તિ) આવસ્મયણિજુત્તિનો પ્રાથમિક ભાગ.'
૧. નિશીયૂ.૨,પૃ.૨૮૫, ૩.પૃ.૩૯૯, કલ્પ.પૂ.૯૯. સમ્મયાસુંદરી (નર્મદાસુન્દરી) એક સતી સ્ત્રી.'
૧. આવ.પૃ.૨૮. હરકતપ્પવાય (નરકાન્તપ્રપાત) જંબુદ્દીવમાં મંદર(૩) પર્વતની ઉત્તરે રમગ(૫) પ્રદેશમાં વહેતી ણરકંતા નદીનો ધોધ.
૧. સ્થા. ૮૮. ૧. સરકંતા (નરકાન્તા) જંબુદ્દીવમાં વહેતી ચૌદ મોટી નદીઓમાંની એક. તે રૂપિ(૪) પર્વત ઉપર આવેલા મહાપુંડરીય સરોવરમાંથી નીકળે છે અને પૂર્વ તરફ રમગ(૫) પ્રદેશમાં વહે છે.
૧. સમ.૧૪, સ્થા.૫૨૨. ૨.જબૂ.૧૧૧, સ્થા.૮૮. ૨.ણરકતા આ અને સુરકંતાકૂડ એક છે.'
૧. સ્થા. ૬૪૩. ણરકંતાકૂડ (નરકાન્તાકૂટ) રુપિ(૪) પર્વતના આઠશિખરોમાંનું એક
૧. જબૂ.૧૧૧, સ્થા.૬૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org