Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૪૫ સંદીફલ (નન્દીફલ) ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું પંદરમું અધ્યયન.'
૧. જ્ઞાતા.૫, સમ.૧૯, જ્ઞાતાઅ.પૃ.૧૦. બંદીસમુદ્ર (નન્દી સમુદ્ર) આ અને બંદીસર(૩) એક છે.'
૧. જીવા.૧૬૬. ૧. ગંદીસર (નન્દીશ્વર) ખોદોદ સમુદ્રને બધી બાજુથી ઘેરીને આવેલો વલયાકાર દ્વિીપ.' તેની ચારે દિશામાં ચાર અંજણ(૧) પર્વતો આવેલા છે. તે ચાર પર્વતો ઉપર ચાર જિનપ્રતિમાઓ ધરાવતાં ચાર મંદિરો છે. તિર્થીયરોનાં જન્મ આદિ ઉજવવા દેવો ત્યાં જાય છે. વિદ્યાચારણ લબ્ધિ (અલૌકિક શક્તિ) ધરાવનાર આ દ્વીપ સુધી જઈ શકે છે. કઈલાસ(૨) અને હરિવાહણ આ બે તેના અધિષ્ઠાતા દેવો છે."
૧. જીવા.૧૮૩, સૂર્ય.૧૦૧, સ્થા.૫૮૦. | પૃ. ૧૪૧ ૨.સ્થા.૬૫૦, ભગ.૬૮૩-૮૪, વિશેષા.૪. નન્દિમ.પૂ.૧૦૭. - ૭૯૦-૯૨.
૫. જીવા. ૧૮૩. ૩.જબૂ.૩૩, ૧૨૩, નિશીયૂ.૩. ૨. ગંદીસર મહિસ્સરના બે મિત્રોમાંનો એક.'
૧. આવયૂ.૨.પૃ. ૧૭૫. ૩. સંદીસર સંદીસર(૧) દ્વીપને બધી બાજુથી ઘેરીને આવેલો સમુદ્ર. તેના અધિષ્ઠાતા વો સુમણ અને સોમણભદ્ર છે.
૧. જીવા.૧૮૪, સૂર્ય.૧૦૧. સંદીસરવર (નર્દીશ્વરવર) આ અને ગંદીસર(૧) એક છે."
૧. શાતા.૬૬, જબૂ.૩૩, નિશીયૂ.૩.પૃ.૧૪૧. સંદીસરોદ (નન્દીશ્વરોદ) આ અને ગંદીસર(૩) એક છે.'
૧. જીવા. ૧૮૪. સંદીસ્ટર (નન્દીશ્વર) જુઓ ગંદીસર.'
૧. આવહ.પૃ.૨૯૬. સંદીસ્સરવરદીવ (નન્દીશ્વરવરદીપ) આ અને ગંદીસર(૧) એક છે.'
૧. અનુસૂપૃ.૩૫. ગંદુત્તર (નક્ટોત્તર) ઉત્તરના ભવણવ દેવોના ભૂયાણંદ(૧) અને બીજા ઇન્દ્રોના સાત સેનાપતિઓમાંનો એક તેને રથદળનો હવાલો સોંપવામાં આવેલ છે.'
૧. સ્થા.૪૦૪, ૫૮૨. હંદુત્તરવહિંસગ (નન્દોરરાવતંસક) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદર સાગરોપમ વર્ષનું છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org