Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૩૧
પણ વસતા હતા.' ૧.વિશેષા.૧૪૪૨, ભગ.૧૪૩, સૂત્ર. [૩. આવચૂ.૧.પૂ.૧૨૦. ૧.૩.૩.૧૮.
J૪. જિઓમ.પૃ.૭૯, ૧૨૪. ૨. આચાચૂ.પૃ.૧૯૩, આવનિ.૧૩૬. |
ઠાણ (સ્થાન) બાર અંગ(૩) ગ્રન્થોમાંનો ત્રીજો .તે દસ પ્રકરણોમાં વિભક્ત છે. તેનો મોટો ભાગ ગદ્યમાં છે. તે પદાર્થોની સંખ્યા અનુસાર પદાર્થોનું નિરૂપણ કરે છે અર્થાત્ એક સંખ્યક પદાર્થોથી દસસંખ્યક પદાર્થો સુધીનું નિરૂપણ તેમાં છે. વિ.સં.૧૧૨૦માં અભયદેવસૂરિએ તેના ઉપર ટીકા રચી છે. જે શ્રમણે શ્રમણજીવનના આઠ વર્ષ પૂરા કર્યા હોય તેને તે ભણવાનો અધિકાર છે. તે વીરનિર્વાણ સંવત ૧૩૫૦માં નાશ પામી જશે. ૧. નદિ,૪૫, પાક્ષિ.પૃ.૪૬, સમ. | ૩. સમ.૧૩૭-૧૩૮. ૧૩૭, અનુ.૪૨.
| ૪. સ્થાઅ.પૃ.૫૨૮. ૨. ન૮િ.૪૮, સમજ.પૃ.૭૪, નદિમ. | ૫. વ્યવ.૧૦.૨૩. પૃ.૨૨૮થી.
૬. તીર્થો.૮૧૫. ઠાણપદ (સ્થાનપદ) પણણવણાનું બીજું પદ (પ્રકરણ).'
૧. ભગ.૧૧૫, ૫૫૦, પ્રજ્ઞા.ગાથા ૪. ઠિઇ (સ્થિતિ) પણવણાનું ચોથું પદ (પ્રકરણ).૧
૧. પ્રજ્ઞા.ગાથા ૪, ભગ.૧૫. ઠિતિપદ (સ્થિતિપદ) આ અને ડિઇ એક છે.'
૧. ભગ.૧૫.
ઠંડગારણ (દડકારણ્ય) રાજા કંડગિના નામ ઉપરથી જેનું નામ પડ્યું છે તે જંગલ. તે રાજાની રાજધાની કુંભકારકડ હતી. તે રાજધાની અને તેની આસપાસનો પ્રદેશ ખંદ(૧)એ બાળી ભસ્મ કરી નાખ્યો હતો. તે પ્રદેશમાં જંગલ ઊગ્યું.
૧. નિશીયૂ.૪,પૃ.૧૨૮, ઉત્તરાયૂ.પૃ.૭૪. ડિંડગિ (દણ્ડકિન્) કુંભકારકડ નગરનો રાજા. અંદ(૧)ની બેન પુરંદરજસા તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org