Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૨૫ પુત્ર હતો.'
૧. આવયૂ.૧.પૃ.૪૯૫. ૩૨. જિયસતુ એક રાજા જે સંસારનો ત્યાગ કરી મોક્ષ પામ્યો. તેના મૃત્યુના દુઃખદ સમાચાર સાંભળી તેનો ભાઈ,જે શ્રમણ હતો તે, ગાંડો થઈ ગયો.'
૧. વ્યવભા.૪.૧૦૭-૧૦૮, બૃભા. ૬૧૯૮-૯૯. ૩૩. જિયસતુ જેણે જાસૂસ હોવાની શંકાથી ગોસાલ સાથે મહાવીરને કેદ કર્યા હતા તે લોહગ્ગલ(ર)ના રાજા.'
૧. આવનિ.૪૯૦, આવયૂ.૧,પૃ.૨૯૪. ૩૪. જિયસતુ છત્તમ્મા નગરના રાજા. તેની પત્નીનું નામ ભદ્દા(૩) હતું. તેમને સંદણ(૬) નામનો પુત્ર હતો જે મહાવીરનો પૂર્વભવ હતો.'
૧. આવયૂ.૧,પૃ.૨૩પ. ૩૫. જિયસતુ વતિસોગાના રાજા. તે વિદેહ(૧) ક્ષેત્રના પ્રથમ બલદેવ(૨) અયેલ(પ)ના પિતા હતા.'
૧. આવયૂ.૧.પૃ.૧૭૬. ૩૬. જિયસતુ ઉજેણીના રાજા જેમનો સારથિ અમોહરહ નામનો હતો.
૧. ઉત્તરાશા.પૃ.૨૧૩. ૩૭. જિયસતુ ચંપાના રાજા અને સુમણભદ(૩)ના પિતા
૧. ઉત્તરાશા.પૃ.૯૨. ૩૮. જિયસતુ જેના ધર્મગુરુ ધમ્મઘોસ(૧૦) હતા તે રાજા.સંભવતઃ આ અને જિયg(૧૫) એક જ વ્યક્તિ છે.
૧. આચાર્.પૃ.૩૮, આચાશી.પૃ.૭૬. ૩૯. જિયસતુ અયલપુરના રાજા. તેના પુત્ર અપરાય(૧૦)એ રાહાયરિય પાસે દીક્ષા લીધી.
૧. ઉત્તરાયૂ.પૃ.૬૨, ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ.૧૦૦, ઉત્તરાને.પૃ.૨૫-૫૬. ૪૦. જિયસતુ વસંતપુર(૩)ના રાજા. સુમાલિયા(૩) તેની પત્ની હતી. આ જિયસન્તુ જિયસતુ(૨૬)થી ભિન્ન છે.
૧. આવયૂ.૧.પૃ.૫૩૪. ૪૧. જિયસતુ પાડલિપુરના રાજા. એમ તેનો મત્રી હતો.'
૧. આવયૂ.૨,પૃ.૨૮૩. ૪૨. જિયસતુ કંપિલ્લપુરના રાજા જે જિયg(૨)થી ભિન્ન છે."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org