Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૯
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અણુયોગદાર (અનુયોગદ્વાર) આ અને અણુઓગદાર એક જ છે.'
૧. આવયૂ. ૨. પૃ.૨૨૪. અણુરત્તલોયણા (અનુરક્તલોચના) ઉજેણીના રાજા દેવલાસુયની રાણી.' અસંકાસા તેની દીકરી હતી. ૧. આવનિ. ૧૩૦૪
૨. આવચૂ.ર.પૃ.૨૦૩, આવક, પૃ. ૭૧૪. અણુરાધા અથવા અણુરાહા (અનુરાધા) એક નક્ષત્રનું નામ. ગોલવાયણ તેનું ગોત્રનામ છે. મિત્ત(૨) તેનો અધિષ્ઠાતા દેવ છે.' ૧. સૂર્ય.૩૬,૪૧,૫૦,જબૂ.૧૫૭,૧૫૯,૧૬૦,સમ.૪,૭,સ્થા.૯૦,૭૮૦, જબૂશા.
પૃ. ૫૩૫. અણુવાલા (અનુપાલક) ગોસાલના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક.'
૧. ભગ. ૩૩૦. અણવેલંધર (અનુવેલન્જર) જંબુદીવને ઘેરીને આવેલા લવણ સમુદ્રના ચાર ઉપદિશાઓ સામે આવેલા કિનારાનું રક્ષણ કરતા ણાગકુમાર દેવોનો એક પ્રકાર.
૧. જીવા. ૧૬૦, ભગ. ૧૬૭. સ. ૧૭, સ્થા.૩૦૫. અણુવલંધરણાગરાય (અનુવેલન્ડરનાગરાજ) આ અને અણુવલંધરરાય એક જ
૧. જીવા.૧૬૦. અણુવલંધરરાય (અનુવેલન્વરરાજનું) અણુવેલંધર દેવોનો ઈન્દ્ર. આવા ચાર ઇન્દ્ર છે - કક્કોડા, કદ્દમ, કઇલાસ(૧) અને અરુણપ્પભ(૧). તેઓ લવણ સમુદ્રમાં ચાર ઉપદિશાઓમાં આવેલા તેમના પોતાના પર્વતો ઉપર વાસ કરે છે.'
૧. જીવા.૧૬૦, સ્થા.૩૦૫, સમ.૧૭. અણોજગા (અનવદ્યકા) આ અને અણુજ્જા એક જ છે.'
૧. આવયૂ.૧. પૃ.૨૪૫. અણો (અનવઘા) આ અણુજ્જાથી અભિન્ન છે."
૧. આવભા.૧૨૬, આવહ.પૃ.૩૧૩, કલ્પ.૧૦૯. અણઉસ્થિ (અન્યમૂર્થિક) વિયાહપણત્તિના (૧) છઠ્ઠા શતકનો દસમો ઉદ્દેશક તેમજ (૨) સાતમા શતકનો દસમો ઉદ્દેશક. ૧. ભગ.૨૨૯.
૨. ભગ.૨૬૦. અણઉન્થિય (અન્યયુથિક) આ અને અણઉસ્થિ એક જ છે.'
JE
Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org