Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૦૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કાલોદાઈ (કાલોદાયિન) રાત્રિ ભોજનના દોષોના સંદર્ભમાં જેનું દષ્ટાન્ત આપવામાં આવ્યું છે તે ભિક્ષુ."
૧. બૃ.૮૦૩. કાલોદાયિ (કાલોદાયિનું) પાખંડી મત ધરાવતો એક ગૃહસ્થ. ધર્માસ્તિકાયના અસ્તિત્વ ઉપર તેમ જ કર્મોનાં ફળ ઉપર તેને મદુઅ અને તિર્થીયર મહાવીર સાથે ચર્ચા થઈ હતી. પછી તે મહાવીરનો અનુયાયી બની ગયો.'
૧. ભગ.૩૦૫-૩૦૮, ૬૩૪. કાલય (કાલોદ) આ અને કાલોઅ એક છે.'
૧. જીવા. ૧૬૫. કાલોયણ (કાલોદન) આ અને કાલોઅ એક છે.'
૧. સૂર્ય.૧૦૦. કાલોયસમુદ (કાલોદસમુદ્ર) આ અને કાલોએ એક છે."
૧. જીવા. ૧૬પ. કાવિઠ્ઠ (કાપિચ્છ) સંતઅ કલ્પ(સ્વર્ગમાં આવેલું વાસસ્થાન (વિમાન) જયાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચૌદ સાગરોપમ વર્ષનું હોય છે.
૧. સમ.૧૪. કાવિલ (કપિલ) જુઓ કાવિલિઅ.'
૧. અનુ. ૪૧. કાવિલિઅ (કાપિલિક) સાખ્ય દર્શનના સિદ્ધાન્તોનું વિવરણ કરતો એક પાંખડી શાસ્ત્રગ્રન્થ.
૧. નદિ.૪૨, અનુ.૪૧. કાવિલિય (કાપિલિક, જુઓ કાપિલિજ્જ.'
૧.સમ. ૩૬. કાવિલિજ્જ (કાપિલીય) જુઓ કાપિલિજ.
૧. ઉત્તરાનિ.પૃ.૯, સૂત્રચૂ. પૃ.૭, ઉત્તરાર્.પૃ.૭. કાસ (કાશ) અયાસી ગહમાંનો એક. તેના માટે જુઓ કામફાસ.
૧. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯. ૧. કાસવ (કાશ્યપ) નીચે જણાવેલાઓનું ગોત્ર-મહાવીર અને તેમના પિતા સિદ્ધાર્થ (૧), ઉસભ (૧), આચાર્ય જંબૂ(૧)”, મોરિય(૨)૫ અને જિદ્દભૂઈ. તેની સાત શાખાઓ છે – કાસવ, સંડેલ(૩), ગોલ(૨), વાલ, મુંજ), પલ્વપેચ્છઈ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org