Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૧૭ ૨. કુરુ જેનું પાટનગર ગયપુર છે તે આરિય(આઈ) દેશ.તે દેશમાં અદાણસતુ(૧) રાજ કરતો હતો. ઉસુમાર(૩) નામનું પ્રાચીન નગર તે દેશમાં હતું. તે દેશ કુરુષેત્ત તરીકે પણ જાણીતો હતો. તેની એકતા પૂર્વ પંજાબમાં વહેતી સરસ્વતી અને દેશદ્વતી નદીઓ વચ્ચે આવેલા પ્રદેશ સાથે સ્થાપી શકાય. કુરુની પૂર્વે પંચાલ આવેલ છે." ૧.પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, કલ્પવિ. ૩.ઉત્તરાનિ.પૃ.૩૯૪, ઉત્તરાર્પૃ.૨૨૦, પૃ.૨૩૮, કલ્પધ.પૃ.૧૫૩,જ્ઞાતાઅ. | ઉત્તરાશા.પૃ.૩૯૫.
પૃ.૧૨૫, સ્થાઅ.પૃ.૪૭૯. ૪. બૃભા.૧૮૫૮, નિશીભા.૪૧0૧. ૨. સ્થા.પ૬૪.
૫. સ્ટજિઓ.પૃ.૧૦૨-૧૦૩. ૩. કુર ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
૧. કલ્પ.પૂ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. કુખેત્ત (કુરુક્ષેત્ર) આ અને કુરુ (૨) દેશ એક છે.'
૧. બૃભા.૧૮૫૮, નિશીભા.૪૧૦૧. કુરુચંદ (કુરચન્દ્ર) એક ક્રૂર રાજા જે સ્વર્ગ, નરક વગેરેના અસ્તિત્વમાં માનતો ન હતો. કુરુમઈ(૨) તેની પત્ની હતી અને હરિચંદ તેનો પુત્ર હતો.'
૧. આવચૂ.૧.પૃ.૧૬૯-૧૭૦, આવમ.પૃ.૨૨૧. કુરુડ (કુરુટ) જુઓ ઉક્રુડ.
૧. ઉત્તરાયૂ.પૃ.૧૦૮. કુરુદત્ત કુરુદત્તસુયના પિતા
૧.મર.૪૯૧, સંસ્તા.૮૫, ઉત્તરાયૂ.કૃ.૬૮, ઉત્તરાશા.પૃ.૧૦૯. કુરુદત્તપુર (કુરુદત્તપુત્ર) મહાવીરનો એક શિષ્ય. તેણે ઉગ્ર તપ કર્યા અને મૃત્યુ પછી તે ઈસાણ સ્વર્ગના ઈન્દ્ર તરીકે જન્મ્યા.'
૧. ભગ.૧૩૧. કુરુદત્તસુય (કુરુદત્તસુત્ત) હOિણાઉર (ગયપુર)ના સમૃદ્ધ વેપારી કુરુદત્તનો પુત્ર. તેણે સંસારનો ત્યાગ કરી શ્રમણત્વ સ્વીકાર્યું. ગયસુકમાલની જેમ જ તેમણે પણ કેટલાક રાહદારીઓએ આપેલા ત્રાસને(પરીષહોને) શાન્ત ચિત્તે સહન કર્યા અને પરિણામે તે મોક્ષ પામ્યા.૧
૧. મર.૪૯૨, સંસ્તા.૮૫, ઉત્તરાર્.પૃ.૬૮, ઉત્તરાશા.પૃ.૧૦૯. ૧. કુરુમઈ (કુરુમતી) બારમા ચક્કટ્ટિ બંભદત્ત(૧)ની મુખ્ય પત્ની."
૧. સમ.૧૫૮, ઉત્તરાનિ.પૃ.૩૭૯, આચાર્.પૃ.૭૨, આચાશી.પૃ.૧૨૬. ૨. કુરુમાઈ રાજા કુરુચંદની પત્ની.'
૧. આવયૂ.૧,પૃ.૧૬૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org