Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૮૯ સુબંધુ(૩) તેનો મત્રી બન્યો.આ બાજુ ચાણક્ક બધીદુન્વયી પ્રવૃત્તિઓ છોડી દઈ અને અન્નનો ત્યાગ કરી ધ્યાનસાધનામાં લાગી ગયા અને ઈર્ષાથી સુબંધુએ જળાવેલી પોતાની ઝૂંપડીમાં શાન્ત ચિત્તે સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. ૧. આવચૂ.૧.પૃ.૫૬૩-૬૫, નિશીભા. | ૨. સસ્તા. ૭૩-૭૫, ભક્ત.૧૬, મર. ૪૭૮,
૪૪૬૩થી, આચાચે.પૃ.૪૯,આચાશી. દશચૂ.પૃ.૮૧, વ્યવભા.૧૦.૫૯૨, પૃ.૧૦૦, દશચૂ.પૃ.૧૦૩,નિશીયૂ. | જીતભા.પ૩૧, નિશીયૂ.૨.પૃ.૩૩.
૪.પૃ.૧૦૦. ચાણૂર કંસ (૨)ની રાજસભામાં વાસુદેવ(૨) કહ(૧) દ્વારા હણવામાં આવેલો મલ્લ.'
૧. પ્રશ્ન. ૧૫. ચાતુરંગિજ્જ અથવા ચાતુરંગેન્જ (ચતુરક્રીય) જુઓ ચતુરંગિજ્જ.'
૧. ઉત્તરાયૂ.પૃ.૯૧. ચામરચ્છાય સાઇ(૨) નક્ષત્રનું ગોત્રનામ."
૧. જબૂ.૧૫૯, સૂર્ય ૫૦. ચારણ વિવાહપત્તિના વીસમા શતકનો નવમો ઉદ્દેશક
૧. ભગ. ૬૬૨. ૧. ચારણગણ મહાવીરની આજ્ઞામાં રહેલા શ્રમણોના નવ ગણોમાંનો એક.'
૧. સ્થા. ૬૮૦. ૨. ચારણગણ આચાર્ય સિરિગુરથી શરૂ થયેલો શ્રમણોનો ગણ. તેની ચાર શાખાઓ છે અને તેના સાત કુલો છે. ચાર શાખાઓ આ છે – હારિયમાલાગારી, સંકાસિયા, ગવેધુઆ અને વિજણાગરી. સાત કુલો આ છે – વલ્વલિ, પીઈમ્પિય, હાલિજ્જ, પૂસમિત્વિજ્જ, માલિજ્જ, વેડય અને કહસહ.'
૧. કલ્પ(થરાવલી).૭, કલ્પવિ.પૃ.૨૫૮-૨૫૯. ચારણભાવણા (ચારણભાવના) એક અંગબાહિર કાલિએ આગમગ્રન્થ. તે ચારણલબ્ધિ પામેલા શ્રમણોનું નિરૂપણ કરે છે. પંદર વર્ષનું શ્રમણજીવન જેણે પૂર્ણ કર્યું હોય તે શ્રમણને આ ગ્રન્થ ભણવાનો અધિકાર છે. આ ગ્રન્થ હાલ અસ્તિત્વમાં નથી, તે નષ્ટ થઈ ગયો છે. ૧. પાક્ષિપૃ.૪૫, પાક્ષિય પૃ.૬૯.
૨. વ્યવ.૧૦.૨૯. ચારુ ત્રીજા તિર્થંકર સંભવ(૧)નો પ્રથમ શિષ્ય.'
૧. સ.૧૫૭, તીર્થો ૪૪૫. ચારુગણ આ અને થારુગિણ એક સંભવે છે.'
૧. ભગ. ૩૮૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org