Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૯૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અધિષ્ઠાતા દેવ.' જુઓ ગિરિકુમાર.
૧. જખૂ. ૬૧-૬૨, ૭૫. ચુલ્લહિમવંતા (ભુલહિમવતી) ચુલ્લહિમવંત પર્વતના અધિષ્ઠાતા દેવ ચુલ્લહિમવંતગિરિકુમારની રાજધાની.'
૧. જખૂ.૭૫. ચૂઅ (ચૂત) ચૂઅવણ નામના વનનો રક્ષક દેવ.'
૧. જીવા. ૧૩૬. ચૂઅવણ વિજય (૧૮)ની રાજધાની વિજયા(૯)ની ઉત્તરે પાંચ સો યોજનાના અંતરે આવેલું આમ્રવન. તે બાર હજાર યોજનોથી વધારે લાંબુ અને પાંચ સો યોજન પહોળું
૧. જીવા.૧૩૬. ચૂયવડિસય (ચૂતાવતેસક) જોઈસિય વર્ગના દેવોનું સ્વર્ગીય વાસસ્થાન.
૧. ભગ. ૧૬૫. ચૂલણી જુઓ ચલણી(૨)."
૧. આવનિ.૩૯૬. ચૂલિય (ચૂલિક) એક અણારિય (અનાર્ય) દેશ અને તે દેશના વાસીઓ.' આ ચૂલિય લોકો એ તુર્કસ્તાનની ઓસસ (Oxus) નદીની ઉત્તરે રહેતા સોશ્મીઅનો (Sogdians) છે.
૧. પ્રશ્ન-૪. પ્રજ્ઞાપના ૩૭ તેનો ઉલ્લેખ સૂયલિ તરીકે કરે છે.
૨. સ્ટજિઓ. પૃ.૨૬, ટિપ્પણ ૧, લાઈ.પૃ.૩૬૦. ચૂલિયા (ચૂલિકા) તેનો અર્થ પરિશિષ્ટ છે. દિઢિવાયના પાંચમા વિભાગને ચૂલિયા કહેવામાં આવે છે. પછી આપણને મળે છે – અંગચૂલિયા, વન્ગચૂલિયા અને વિવાહચૂલિયા.મહાનિસીહના છેલ્લા બે પ્રકરણો ચૂલિયાના રૂપમાં છે. આયારના અંતે પાંચ અને દસયાલિયના અંતે બે ચૂલિયા છે.'
૧.સ.૧૪૭, ન૮િ.૫૭. 1 ૩. હિકે.પૃ.૧૪૨, મનિ.૨૪૨. ૨. નન્દિ. ૪૪.
૪. આચાનિ.૧૧,દશનિપૃ.૧૫, દશગૂ.૫.૮. ચેઇય (ચૈત્ય) જ્યાં અગ્નિોઅ બ્રાહ્મણ તરીકે જન્મ્યા હતા તે સન્નિવેશ.'
૧. વિશેષા.૧૮૦૮, આવમ.પૃ.૨૪૮, આવનિ.૪૪૨. ચેડા અથવા ચેડગ (ચેટક) વેસાલી નગરીનો રાજા. તે મહાવીરનો મહાન ભક્ત હતો. તેને સાત પુત્રીઓ હતી – (૧) પભાવઈ(૩), (૨) પઉમાવઈ(૮), (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org