Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
E
લંતઅ-કપ્પમાં દેવ થયો. જુઓ બહુરય પણ. ૧.ભગ.૩૮૩-૩૯૦, ભગત.પૃ.૪૯૦.|૫. ઉત્તરાક,પૃ.૧૦૧, સ્થા.૫૮૭, સમઅ.
૨.આચા.૨.૧૭૭.
પૃ.૧૩૨, ભગઅ.પૃ.૧૯, નિશીભા. ૫૫૯૭, આનિ.૭૮૦, આવભા.૧૨૬, વિશેષા. ૨૮૦૨-૭, સૂત્રચૂ. પૃ.૨૭૩. ૬. ભગ,૩૮૭.
૩.આવચૂ.૧.પૃ.૪૧૬, કલ્પ. પૃ.૯૨,
ઉત્તરાશા.પૃ.૧૫૪.
૪.ભગ.૩૮૬.
૨. જમાલિ અંતગડદસાનું છઠ્ઠું અધ્યયન.` હાલ ઉપલબ્ધ નથી, નષ્ટ થઈ ગયું છે.
૧. સ્થા.૭૫૫.
જમિગા (યમિકા) આ અને જમગા એક છે.
૧. જમ્મૂ.૮૮.
૧. જય વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના અગિયારમા ચકવટ્ટ. તે રાયગિહના રાજા વિજય(૭) અને તેની પત્ની વપ્પા(૧)નો પુત્ર હતો.' તેનો સમય તિત્થયર અરિટ્ટણેમિની પહેલાંનો અને મિ(૧)ની પછીનો છે. તેની ઊંચાઈ બાર ધનુષ હતી અને તેનું આયુષ્ય ત્રણ હજાર વર્ષનું હતું. તેની મુખ્ય પત્ની લચ્છમઈ(૨) હતી. તે
મોક્ષ પામ્યો હતો.૪
૧.સમ.૧૫૮,આવિન.૩૯૫,૩૯૭થી,
ઉત્તરા.૧૮.૪૩,ઉત્તરાક.પૃ.૩૩૯,
૧૭૭૧.
૩. સમ.૧૫૮.
૪. આનિ.૩૯૩, ૩૯૬, ૪૦૧.
તીર્થો.૫૬૦.
૨.આવનિ.૪૧૯, વિશેષા.૧૭૬૩,
'
૨. જય ધણકડમાં તે૨મા તિર્થંકર વિમલ(૧)ને સૌપ્રથમ ભિક્ષા આપનાર ગૃહસ્થ.
૧. સમ.૧૫૭, આનિ.૩૨૮.
૩. જય દરેક પખવાડિયાની ત્રીજ, આઠમ અને તેરસ. ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય ૪૯.
૩૦૯
૪. જય ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧ ૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬.
૫. જય વરુણ(૧)ના કુટુંબનો સભ્ય. જુઓ મોએજ્જઅ.
૧
૧. કલ્પ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬.
Jain Education International
૧. જયંત (જયન્ત) વઇરસેણ(૩)ના ચાર શિષ્યોમાંનો એક. તે જયંતથી જયંતી(૮) નામની શ્રમણશાખા શરૂ થઈ.
૧
૧. કલ્પ (થેરાવલી). ૭, પૃ.૨૫૫.
૨. જયંત જંબૂદીવનું પશ્ચિમમાં આવેલું પ્રવેશદ્વાર. તે સીતોદા નદી પાસે આવેલું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org