Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૯૩ ચિલાઈપુર (ચિલાતિપુત્ર અથવા કિરાતિપુત્ર) ચિલાતિયાનો પુત્ર અને રાયગિહના શ્રેષ્ઠી ધણ(૧)નો સેવક. પછીથી તે લુંટારો થયો અને તેણે ખૂનો કર્યા. છેવટે તેને સત્ય સમજાયું અને તે શ્રમણ બન્યો. તેણે બધાં દુઃખો શાંત ચિત્તે સહન કર્યા અને મૃત્યુ પછી સહસ્સાર દેવલોકમાં તે દેવ થયો. ૧. આવયૂ.૧.પૃ.૪૯૭.
૩. આવયૂ.૧.પૃ.૪૯૭-૯૮, આવનિ.૮૭૩૨. જ્ઞાતા. ૧૩૬-૪૦, જીતભા. પ૩૨, [ ૭૬, વ્યવભા.૧૦.પ૯૪, આચાર્. પૃ. વિશેષા. ૩૩૪૧-૪૪.
૧૩૯, ભક્ત.૮૮, સંતા.૮૬, મર.૪૨૭
૩૦. ચિલાત (કિરાત) જુઓ ચિલાય.'
૧. આવયૂ.૨.પૃ. ૨૦૩. ચિલાતિયા (કિરાતિકા) રાયગિહના શેઠ ધણ(૧)ની દાસી. તે ચિલાઈપુત્તની માતા હતી.
૧. આવયૂ.૧.પૃ.૪૯૭. ૧. ચિલાય (કિરાત) એક આણારિય (અનાય) દેશ. તેમાં વસનાર પણ ચિલાય તરીકે ઓળખાય છે. ચિલાય અથવા કિરાત લોકો નેપાલમાં તથા બંગાળના અને આસામના ઉત્તરમાં આવેલા પર્વતાળ પ્રદેશમાં વસતા હતા.તેઓની એકતા તિબેટીબર્મી જાતિ સાથે સ્થાપવામાં આવી છે.'
૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, પ્રશ્ન.૪, પ્રજ્ઞામ.પૃ.૫૫, આવચૂ.૧.પૃ.૧૯૧.
૨. જિઓમ.પૃ.૮૪-૮૫: ૨. ચિલાય અનાર્ય નગર કોડિવરિસનો રાજા. તે સાએય નગર ગયો, મહાવીરનો ઉપદેશ સાંભળ્યો અને સંસાર ત્યાગી શ્રમણ બન્યો.
૧. આવચૂ.૨,પૃ.૨૦૩, આવનિ.૧૩૦૫. ૩. ચિલાય આ અને ચિલાઈપુખ્ત એક છે.'
૧. આવનિ. ૮૬૬. ચિલાય (કિરાતક) આ અને ચિલાઈપુર એક છે.'
૧. આવયૂ.૧.પૃ.૪૯૭. ચિલાયપુર (કિરાતપુત્ર) જુઓ ચિલાઈપુત્ત.'
૧. આવનિ.૮૬૬, વ્યવભા. ૧૦.પ૯૪, આચાર્.પૃ.૧૩૯. ચિલ્લણા (ચેલ્લના) જુઓ ચેલ્લણા.'
૧. આવ.પૃ.૨૮. ચિલ્લલ જુઓ બિલલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org