Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
ચિત્તઉત્ત (ચિત્રગુપ્ત) જુઓ ચિત્તગુત્ત.'
૧. સમ. ૧૫૯.
૧. ચિત્તકણગા (ચિત્રકનકા) રુયગ(૧) પર્વતની એક વિદિશાની મુખ્ય દિસાકુમારી દેવી.
૧. જમ્મૂ.૧૧૪, તીર્થો. ૧૬૧.
૨. ચિત્તકણગા એક વિજુકુમારિમહત્તરિયા દેવી. તે અને ચિત્તકણગા(૧) એક છે.
'
૨
૧. સ્થા. ૨૫૯.
૨. સ્થાઅ.પૃ.૧૯૯.
૧. ચિત્તકૂડ (ચિત્રકૂટ) મહાવિદેહમાં આવેલો એક વક્ખાર પર્વત. તે સીઆ(૧) નદીની ઉત્તરે, ણીલવંત(૧) પર્વતની દક્ષિણે, કચ્છ(૧)ની પૂર્વે અને સુકચ્છ(૧)ની પશ્ચિમે આવેલો છે. ૧
૧. જમ્મૂ.૯૪, સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭, મર. ૪૬૫.
૨. ચિત્તકૂડ ચિત્તકૂડ(૧) પર વસતો દેવ.૧
૧. જમ્મૂ.૯૪.
૩. ચિત્તકૂડ ચિત્તકૂડ(૧)નું શિખર.૧
૧. જમ્મૂ.૯૪.
૨૯૧
૪. ચિત્તકૂડ દેવકુરુમાં આવેલો પર્વત. તે સિઓઆ નદીના એક કિનારા ઉપર આવેલો છે અને વિચિત્તકૂડ નદીના સામે કિનારે ઊભો છે. તેની ઊંચાઈ એક હજાર યોજન છે. તે જંભગ દેવોનું વાસસ્થાન છે. તે ચિત્તપન્વય નામે પણ જાણીતો છે.
ર
૧. સમ.૧૧૩, સમઅ.પૃ.૧૦૫, ભગઅ.પૃ.૬૫૪.
૨. ભગ.૫૩૩.
ચિત્તખુડ઼અ (ચિત્રક્ષુદ્રક) એક શ્રમણ.૧
૧. આચાચૂ.પૃ.૧૬૧, આચાશી.પૃ.૨૦૧.
ચિત્તગુત્ત (ચિત્રગુપ્ત) ભરહ(૨) ક્ષેત્રના ચોવીસ ભાવી તિર્થંકરમાંના સત્તરમા તિર્થંકર. તે રેવઈ(૧)નો ભાવી જન્મ છે.
૧. સમ. ૧૫૯, તીર્થો. ૧૧૧૩.
૧. ચિત્તગુત્તા (ચિત્રગુપ્તા) રુયગ(૧) પર્વતના દક્ષિણ ભાગના શિખર વેસમણ(૮) ઉ૫૨ વસતી મુખ્ય દિસાકુમારી.
૧
૧. જમ્મૂ.૧૧૪, સ્થા.૬૪૩, તીર્થો. ૧૫૫.
૧
૨. ચિત્તગુત્તા ચમર(૧)ના ચાર લોગપાલમાંથી દરેકની એક એક મુખ્ય પત્ની. જુઓ સોમ(૩).
૧. ભગ.૪૦૯, સ્થા.૨૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org