Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૪૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ખાસિય (ખાસિક) એક અણારિય(અનાર્ય) જાતિ અને તેના લોકો આ ખાસિક જાતિની એકતા આસામની ખસિ નામની આદિવાસી જાતિ સાથે સ્થાપી શકાય. ૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪, સૂત્રશી.પૃ.૧૨૩.
૨. લાઇ.પૂ.૩૬૨. ૧. ખિઇપશ્ચિય (ક્ષિતિપ્રતિષ્ઠિત) અવરવિદેહ ક્ષેત્રનું નગર. વેપારી ધણ(૪), જે ઉસભ(૧)નો પૂર્વભવ હતો તે, આ નગરનો હતો.' . ૧. આવયૂ.૧.પૃ.૧૩૧. ૨. ખિઈપઈટ્ટિય જે નગરમાં જિયસતુ(૨૦), પસણચંદ વગેરે રાજાઓ રાજ કરતા હતા તે, ભરહ(૨) ક્ષેત્રમાં આવેલા મગહનું નગર. અરહણ(૩), અરહમિર(૧) અને ધણ(૨) તેના રહેવાસી હતા. કરસંડુ આ નગરમાં આવ્યા હતા.ઉત્તરકાળે તેની જગ્યાએ ચણગપુરની સ્થાપના થઈ." ૧. આવયૂ.૨,પૃ.૧૫૮,પક્ષિય.પૂ.૧, ] ૩. નિશીયૂ.૩.પૂ.૧૫૦. ૧૧, નિશીયૂ.૪,પૃ.૨૨૯,ઉત્તરાશા. ૪. આવચૂર પૃ.૨૦૮, ઉત્તરાશા. પૃ.૧૦૫,૩૪૫.
પૃ.૩૦૪, ઉત્તરાયૂ.પૃ.૧૭૮. ર.આવચૂ.૧,પૃ.૫૧૪.
૫. આવયૂ.૨,પૃ.૧૫૮. બિતિ (ક્ષિતિ) આ અને ખિઈપઇક્રિય એક છે.'
૧. આવનિ.૧૨૭૯. ખિતિપઇક્રિએ (ક્ષિતિપ્રતિષ્ઠિત) આ અને ખિઇપઇક્રિય એક છે.'
૧. પક્ષિય.પૃ.૧૧. ખિતિપતિ (ક્ષિતિપ્રતિષ્ઠ) આ અને ખિઇપઇક્રિય એક છે.'
૧. આવયૂ.૨,પૃ.૨૦૮. ખિતિપતિક્રિય (ક્ષિતિપ્રતિષ્ઠિત) જુઓ ખિઈપઈક્રિય.
૧. આવચૂ.૧.પૃ.૫૧૪, આવયૂ.૨,પૃ.૧૫૮, ઉત્તરાયૂ.પૃ.૧૭૮. ખિગઈ (ક્ષિપ્રગતિ) દિસાકુમાર દેવોના બે ઇન્દ્રોમાંથી પ્રત્યેકનો એક એક લોગપાલ.' એ બે લોગપાલોમાંથી પ્રત્યેકને ધરણ અને ભૂયાણંદનાલોગપાલો જેવી જ ચાર ચાર મુખ્ય પત્નીઓ છે.
૧. ભગ.૧૬૯, સ્થા.૨૫૬, ૨૭૩. ખીરદીવ (ક્ષીરદ્વીપ) આ અને ખીરવર દ્વીપ એક છે.'
૧. વા.૧૬૬. ૧. ખીરપર (ક્ષીરવર) એક વલયાકાર દ્વીપ જે ખીરોદ સમુદ્રથી ઘેરાયેલો છે. પુંડરીગ ૮) અને પુકુખરાંત તેના અધિષ્ઠાતા દેવો છે.'
૧ જીવા.૧૮૧, સૂર્ય.૧૦૧, અનુસૂ.૩૫, અનુયે પૃ.૯૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org