SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ખાસિય (ખાસિક) એક અણારિય(અનાર્ય) જાતિ અને તેના લોકો આ ખાસિક જાતિની એકતા આસામની ખસિ નામની આદિવાસી જાતિ સાથે સ્થાપી શકાય. ૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪, સૂત્રશી.પૃ.૧૨૩. ૨. લાઇ.પૂ.૩૬૨. ૧. ખિઇપશ્ચિય (ક્ષિતિપ્રતિષ્ઠિત) અવરવિદેહ ક્ષેત્રનું નગર. વેપારી ધણ(૪), જે ઉસભ(૧)નો પૂર્વભવ હતો તે, આ નગરનો હતો.' . ૧. આવયૂ.૧.પૃ.૧૩૧. ૨. ખિઈપઈટ્ટિય જે નગરમાં જિયસતુ(૨૦), પસણચંદ વગેરે રાજાઓ રાજ કરતા હતા તે, ભરહ(૨) ક્ષેત્રમાં આવેલા મગહનું નગર. અરહણ(૩), અરહમિર(૧) અને ધણ(૨) તેના રહેવાસી હતા. કરસંડુ આ નગરમાં આવ્યા હતા.ઉત્તરકાળે તેની જગ્યાએ ચણગપુરની સ્થાપના થઈ." ૧. આવયૂ.૨,પૃ.૧૫૮,પક્ષિય.પૂ.૧, ] ૩. નિશીયૂ.૩.પૂ.૧૫૦. ૧૧, નિશીયૂ.૪,પૃ.૨૨૯,ઉત્તરાશા. ૪. આવચૂર પૃ.૨૦૮, ઉત્તરાશા. પૃ.૧૦૫,૩૪૫. પૃ.૩૦૪, ઉત્તરાયૂ.પૃ.૧૭૮. ર.આવચૂ.૧,પૃ.૫૧૪. ૫. આવયૂ.૨,પૃ.૧૫૮. બિતિ (ક્ષિતિ) આ અને ખિઈપઇક્રિય એક છે.' ૧. આવનિ.૧૨૭૯. ખિતિપઇક્રિએ (ક્ષિતિપ્રતિષ્ઠિત) આ અને ખિઇપઇક્રિય એક છે.' ૧. પક્ષિય.પૃ.૧૧. ખિતિપતિ (ક્ષિતિપ્રતિષ્ઠ) આ અને ખિઇપઇક્રિય એક છે.' ૧. આવયૂ.૨,પૃ.૨૦૮. ખિતિપતિક્રિય (ક્ષિતિપ્રતિષ્ઠિત) જુઓ ખિઈપઈક્રિય. ૧. આવચૂ.૧.પૃ.૫૧૪, આવયૂ.૨,પૃ.૧૫૮, ઉત્તરાયૂ.પૃ.૧૭૮. ખિગઈ (ક્ષિપ્રગતિ) દિસાકુમાર દેવોના બે ઇન્દ્રોમાંથી પ્રત્યેકનો એક એક લોગપાલ.' એ બે લોગપાલોમાંથી પ્રત્યેકને ધરણ અને ભૂયાણંદનાલોગપાલો જેવી જ ચાર ચાર મુખ્ય પત્નીઓ છે. ૧. ભગ.૧૬૯, સ્થા.૨૫૬, ૨૭૩. ખીરદીવ (ક્ષીરદ્વીપ) આ અને ખીરવર દ્વીપ એક છે.' ૧. વા.૧૬૬. ૧. ખીરપર (ક્ષીરવર) એક વલયાકાર દ્વીપ જે ખીરોદ સમુદ્રથી ઘેરાયેલો છે. પુંડરીગ ૮) અને પુકુખરાંત તેના અધિષ્ઠાતા દેવો છે.' ૧ જીવા.૧૮૧, સૂર્ય.૧૦૧, અનુસૂ.૩૫, અનુયે પૃ.૯૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy