________________
૨૪૧
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ખરમુહ (ખરમુખ) એક અણારિય(અનાર્ય) દેશ અને તેના લોકો.
૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪, સૂત્રશી.પૃ. ૧૨૩. ખરસાવિયા જુઓ પુફખરસારિયા.'
૧. સમ.૧૮. ખરસ્સર (ખરસ્વર) લોગપાલ જમ(૨)ના કુટુંબના સભ્ય. તે નારકીઓને ત્રાસ આપે છે અને દેવોના પરમાહમિય વર્ગનો છે. ૨ ૧. ભગ.૧૬૬.
૨. સૂત્રનિ.૮૧, સૂત્રચૂ.પૃ.૧૫૪. ખરોટ્ટિઆ (ખરોષ્ટ્રિકા) આ અને ખરોટ્ટી એક છે.'
૧. સ.૧૮. ખરોટ્ટી (ખરો) અઢાર બંભી(૨) લિપિઓમાંની એક.
. ૧. પ્રજ્ઞા.૩૭, સમ.૧૮. ખલુંકિસ્જ (ખલુંકીય) ઉત્તરઝયણનું સત્તાવીસમું અધ્યયન.
૧. ઉત્તરાનિ.પૃ.૯, સમ.૩૬. ખસ એક અણારિય (અનાય) દેશ અને તેના લોકો. ખસ લોકોની એક્તા કાશ્મીરની નીચે આવેલી વિતસ્તા ખીણ અને તેની પડોશની ટેકરીઓના નાના સરદારો જે વર્તમાન ખખ જાતિના છે તે જાતિ સાથે સ્થાપવામાં આવી છે.
૧. પ્રશ્ન-૪, પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. ૨. જિઓમ પૃ.૭૫. ખહણાગિરિ ગુફાવાળો ડુંગર.'
૧. આચાર્.પૃ.૩૫૦. ખાડખડ પંકપ્રભા નામના ચોથા નરકમાં આવેલા છ મહાણિરય વાસસ્થાનોમાંનું એક.
૧. સ્થા.૫૧૫. ખાતરસ (ખાદરસ) આ અને ખોદોદ એક છે.'
૧. અનુચૂ.પૃ.૩૫. ખાતવર (ખાદવર) આ અને ખોદવર એક છે.'
૧. અનુસૂપૃ.૩૫. ખાતોદઅ અથવા ખાતોગ (ખાતોદક) આ અને ખેદોદ એક છે.'
૧. સૂત્રચૂ.પૃ.૧૮૪. ખારાયણ (ક્ષારાયણ) મંડવ ગોત્રની સાત શાખાઓમાંની એક.'
૧. સ્થા.૫૫૧.
Vain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org