Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૪૦
ખગપુરા (ખડ્ગપુરી) મહાવિદેહના સુવર્ગી(૨) પ્રદેશનું પાટનગર.૧
૧. જમ્મૂ.૧૦૨.
ખગ્ગી (ખડ્ડી) મહાવિદેહના આવત્ત(૧) પ્રદેશનું પાટનગર.
૧. જમ્મૂ.૯૫.
૧
ખત્તન (ક્ષત્રક) રાહુ(૧)નું બીજું નામ.
૧. ભગ. ૪૫૩.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
ત્તિઅ અથવા ખત્તિય (ક્ષત્રિય) એક આરિય (આર્ય) જાતિ.૧
૧. બૃહ્મા. ૩૨૬૫.
ખત્તિયકુંડગામ (ક્ષત્રિયકુÎગ્રામ) કુંડગામના બે ભાગોમાંનો એક ભાગ જ્યાં તિત્શયર મહાવીર જન્મ્યા હતા.' તેને કુંડપુર પણ કહેવામાં આવે છે. તે માહણકુંડગામની પશ્ચિમે આવેલ હતો. તેની એકતા ઉત્તર બિહારના મુઝફ્ફરપુર પાસેના વર્તમાન બસાઢના બાસુકુંડ સાથે સ્થાપવામાં આવી છે. જુઓ ખત્તિયકુંડપુર.
૪
૧. કલ્પ.૨૧થી આગળ, આવચૂ.૧.પૃ.
૨૩૯,૨૪૩.
૨. ખરઅ રાહુ(૧)નું બીજું નામ.૧
૧. ભગ.૪૫૩, સૂર્ય.૧૦૫.
૩. ખરઅ સાયવાહણ રાજાનો મન્ત્રી.૧ ૧. બૃસે.૧૬૪૭, વ્યવમ.૪.પૃ.૩૬. ખરગ (ખરક) જુઓ ખરઅ.
૧. વ્યવમ.૪.પૃ.૩૬.
૨. આવચૂ.૧.પૃ.૨૪૩,૨૬૫.
ખત્તિયકુંડપુર (ક્ષત્રિયકુણ્ડપુર) જેને કુંડગ્ગામ(૧) અને ઉત્તરખત્તિયકુંડપુર પણ કહેવામાં આવે છે તે કુંડપુર અને આ ત્તિયકુંડપુર એક છે.
૧
૧. આચા.૨.૧૭૬, ૨.૧૭૯.
ખત્તિયકુંડપુરસંનિવેસ (ક્ષત્રિયકુણ્ડપુરસન્નિવેશ) જુઓ ખત્તયકુંડપુર.૧
૧. આચા.૨.૧૭૬, ૨.૧૭૯.
ખમઅ (ક્ષમક) કોસિઅ(૨)નો પૂર્વભવ.
૧. આયૂ.૧.પૃ.૨૭૮.
૧. ખરઅ (ખરક) મહાવીરના બે કાનમાં ગોવાળે ખોસેલા વાંસના ખીલાઓ ખેંચી કાઢના૨ વૈદ્ય. તે મઝિમા-પાવાનો રહેવાસી હતો.
૧
૧. આનિ.૫૨૬, આવચૂ.૧.પૃ.૩૨૨,કલ્પવિ.પૃ.૧૭૧, કલ્પધ.પૃ.૧૧૦.
Jain Education International
૩. ભગ.૩૮૩.
૪. જીઓડિ.પૃ.૧૦૭.
For Private & Personal Use Only
www.jainelibrary.org