Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૮૧.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. સમ.૧૫૯. ૨. તીર્થો.૯૬. ૩. તીર્થો. ૫૫૧. ૪. તીર્થો.૩૧૪. ૧.ચંદાણા (ચન્દ્રાનના) જિનની ચાર શાશ્વત પ્રતિમાઓમાંની એક.'
૧. જીવા. ૧૩૭, સ્થા.૩૦૭, રાજ.૧૨૪. ૨. ચંદાણણા તિર્થીયર ચંદપ્પભ(૧)નું જન્મસ્થાન.'જુઓ ચંદપુર.
૧. આવનિ,૩૮૨. ૧. ચંદાભ (ચન્દ્રાભ) એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમ વર્ષનું છે. તે લોગંતિય વાસસ્થાન છે. ગદતોય દેવો ત્યાં વસે છે. તે અચ્ચિ જેવું જ છે. ૧. સમ.૮.
૨. ભગ.૨૪૩. ૨. ચંદાભ વર્તમાન ઓસMિણી કાલચક્રમાં ભરહ(૨)માં થયેલા ચૌદ કુલગરમાંના અગિયારમા કુલગર.'જુઓ અભિચંદ(૧).
૧. જબૂ.૨૮. ૩. ચંદાભ આ અને ચંદLહ એક છે. .
૧. સમ.૮, આવનિ.૧૦૯૦. ચંદાવત્ત (ચન્દ્રાવર્ત) સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે.'
૧. સમ.૩. ચંદાવિજ્ઝય (ચન્દવેધ્યક) જુઓ અંદગઝગ.'
૧. ન૮િ.૪૪, પાક્ષિય. પૃ.૬૩. ચંદાઝમ (ચન્દ્રધ્યક) આ અને ચંદગઝગ એક છે.'
૧.ચંવે.૩.
૧. ચંદિમા (ચન્દ્રિકા) અણુત્તરોવવાયદાના ત્રીજા વર્ગનું છઠ્ઠું અધ્યયન."
૧. અનુત્ત.૩. ૨. ચંદિમા સાયની સાર્થવાહી ભદ્દા(૮)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો. મૃત્યુ પછી તે સવૅટ્ટસિદ્ધ વિમાનમાં દેવ તરીકે જન્મ્યો. ત્યાર પછી એક ભવ કરી તે મોક્ષે જશે.'
૧. અનુત્ત.૬. ૩. ચંદિમા ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું દસમું અધ્યયન. ૧
૧. જ્ઞાતા.૫, સમ.૧૯, જ્ઞાતાઅ.પૃ.૧૦. ૪. ચંદિમાવિયાહપણત્તિના પાંચમા શતકનો દસમો ઉદ્દેશક.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org