Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૮0
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આખી રાત ધ્યાન કર્યું. પરિણામે તેનું મૃત્યુ થયું. પછી ગુણચંદસાએયનો રાજા થયો." ૧. આવચૂ.૧.પૃ.૪૯૨. હરિભદ્રસૂરિ | ૩. આવ.(પૃ.૩૬૬)માં તેમનાં નામ ગુણચંદ
તેમનાં નામ અનુક્રમે સુદંસણા અને છે અને બાલચંદ છે. પિયદેસણા આપે છે - આવહ.પૃ. ૪. મર.૪૪૦, આવયૂ.૧.પૃ.૪૯૨. ૩૬૬.
૫. આવયૂ.૧.પૃ.૪૯૨, આવહ.પૃ.૩૬૬. ૨. આવહ(પૃ.૩૬૬) સાગરચંદનો
ઉલ્લેખ કરે છે. ચંદવણ (ચન્દ્રવર્ણ) સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે.'
૧. સમ.૩. ચંદવિમાણ (ચન્દ્રવિમાન) સ્વર્ગીય વાસસ્થાન જયાં જોઇસિય દેવો વસે છે. તે પૃથ્વીથી ૮૮૦ યોજનાના અંતરે આવેલું છે. તે સતત ગોળ ગોળ પરિભ્રમણ કર્યા કરે
૧, જીવા. ૧૯૬-૨૦૦, જબૂ.૧૪૬-૬૬, ૧૭૧, સૂર્ય,૯૪, ૯૮. ચંદસિંગ (ચન્દ્રશુક) સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે.'
૧. સમ.૩. ચંદસિટ્ટ (ચન્દ્રસૃષ્ટ) ચંદવણ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૩. ૧. ચંદસિરી (ચન્દ્રશ્રી) મહુરા(૧)ના વેપારી ચંદપ્રભ૩)ની પત્ની.'
૧. જ્ઞાતા. ૧૫૬. ૨. ચંદસિરી પાડલિપુતના વેપારી ધમ્મસીહ(૪)ની પત્ની.'
૧. સંસ્તા.૭૦. ચંદસ્સઅગ્નમહિસી (ચન્દ્રસ્ય અગ્રમહિષી) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધનો સાતમો વર્ગ તેમના વર્ણનના ક્રમની બાબતે ગ્રન્થમાં કંઈક ગૂંચવાડો છે. ૧. જ્ઞાતા. ૧૪૮.
૨. જ્ઞાતા. ૧૫૫-૧૫૬ . ચંદા (ચન્દ્રા) ચંદ(૧)ની રાજધાની.'
૧. જબૂ.૧૭૦, જીવા. ૧૬૨. ચંદાણણ (ચન્દ્રાનન) જંબૂદીવના એરવય(૧) ક્ષેત્રમાં થયેલા ચોવીસ તિર્થંકરમાં પ્રથમ. તે ઉસભ(૧)ના સમકાલીન હતા અને મેહકૂડ પર્વત ઉપર મોક્ષ પામ્યા હતા. તે બાલચંદાણણ નામે પણ પ્રસિદ્ધ છે."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org