Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૭૬
મલ્લિ(૧).
૧. જ્ઞાતા. ૬૫, ૬૯-૭૦,
૧. ચંદજસા (ચન્દ્રયશા) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં થયેલા પ્રથમ કુલગર વિમલવાહણ(૬)ની પત્ની.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. આનિ.૧૫૯, વિશેષા.૧૫૭૨, તીર્થો.૭૯, સમ.૧૫૭, આવમ.પૃ.૧૫૫.
૨. ચંદજસા અરક્ઝુરીના રાજા ચંડલ્ઝયની બેન અને ચંપાના ધમિત્તના પુત્ર સુજાત(૨)ની પત્ની.
૧. આવચૂ.૨.પૃ.૧૯૮, આવનિ.૧૨૯૮, આવમ.પૃ.૭૧૦.
ચંદઝઅ (ચન્દ્રધ્વજ) જુઓ ચંદજ્ઞય.
૧. આવહ.પૃ.૭૧૦.
૧
ચંદઝય (ચન્દ્રધ્વજ) સણુંકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે.
૧
૧. સમ.૩.
Jain Education International
ચંદણકંથા (ચન્દ્રનકથા) કણ્ડ(૧)ની ભેરી.૧
૧. વિશેષા. ૧૪૪૬-૪૮, વિશેષાકો.પૃ.૪૧૮-૪૧૯. ચંદણજ્જા (ચન્દનાર્યા) જુઓ ચંદણા(૧).૧ ૧. તીર્થો. ૪૬૨.
ચંદણપાયવ (ચન્દનપાદપ) મિયગામનું ઉદ્યાન.
૧. વિપા.૨.
ચંદણબાલા (ચન્દનબાલા) આ અને ચંદણા(૧) એક છે.૧
૧. આવ.પૃ.૨૮.
૧. ચંદણા (ચન્દ્રના) મહાવીરની મુખ્ય શિષ્યા. છત્રીસ હજાર શ્રમણીઓની તે નાયિકા હતી. ચંપા નગરીનો રાજા દહિવાહણ તેનો પિતા હતો. તેનું મૂળ નામ વસુમઈ(૧) હતું. એક વાર કોસંબીના સયાણીઅ રાજાએ ચંપા ઉપર આક્રમણ કર્યું. ગમે તેમ કરીને રાજા દહિવાહણ છટકીને ભાગી ગયો પરંતુ રાણી ધારિણી(૩) અને રાજકુમારી વસુમઈને એક ઊંટસવારે પકડી લીધાં. રાણી માર્ગમાં મૃત્યુ પામી જ્યારે રાજકુમારીને કોસંબીના વેપા૨ી ધણાવહ(૧)ને વેચી દેવામાં આવી. વેપારીની પત્ની મૂલા તેને ત્રાસ આપવા લાગી કારણ કે તેને શંકા હતી કે એક દિવસ તે તેની શોક (સપત્ની) બની જશે.
ચંદણાએ મહાવીરને રાંધેલા બાકળા વહોરાવી તેમનો છ મહિના (પાંચ દિવસ
For Private & Personal Use Only
www.jainelibrary.org