Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૬૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. ગોયમ અંતગડદસાના પ્રથમ વર્ગનું પ્રથમ અધ્યયન.'
૧. અત્ત. ૧. ૪. ગોયમ રાજા અંધળવણી અને તેની રાણી ધારિણી (૫)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર અરિટ્રણેમિનો શિષ્ય બન્યો અને બાર વર્ષ શ્રમણ જીવનનો સંયમ પાળી સેdજ પર્વત ઉપર મોક્ષ પામ્યો.'
૧. અત્ત. ૧. ૫. ગોયમ જંબુદીવની પશ્ચિમ સીમાથી બાર હજાર યોજનના અંતરે લવણ સમુદ્રમાં આવેલો દ્વીપ. તે સમુદ્રનો અધિષ્ઠાતા દેવ સુફિય ત્યાં વસે છે.'
૧. સમ. ૬૭, જીવા. ૧૬૧. ૬. ગોયમ રોહિણી(૧૦) નક્ષત્રનું ગોત્રનામ."
૧. સૂર્ય. ૫૦, જખૂ. ૧૫૯. ૭. ગોયમ યુવાન બળદોને શણગારી અને ચિત્રિત કરીને પ્રદર્શિત કરી તેમજ કરામતો દેખાડી આજીવિકા મેળવતા પરિવ્રાજકોનો વર્ગ.૧
૧. અનુ.૨૦, અનુ.પૃ.૨૫. ગોયમકેસિજ્જ (ગૌતમકેશીય) આ અને કેસિગોયમિક્સ એક છે.'
૧. સમ. ૩૬. ગોયમસ્જિયા (ગૌતમીયા) માણવગણ(૨)ની ચાર શાખાઓમાંની એક.'
૧. કલ્પ. પૃ. ૨૬૦. ગોયમપુર (ગૌતમપુત્ર) આ અને અજુણ(૬) એક છે.'
૧. ભગ. ૫૫૦. ગોયાવરી (ગોદાવરી) જે નદીના કિનારા ઉપર પતિટ્ટાણ નગર આવેલું છે તે નદી. તેની એકતા બંગાળના ઉપસાગરને મળતી વર્તમાન ગોદાવરી સાથે સ્થાપી શકાય.
૧. બૃ.૧૬૪૭, વ્યવસ.૪પૃ.૩૬. ૨. જિઓડિ. પૃ. ૬૯. ગોરગિરિ (ગૌરગિરિ) જેના ઝરણાની નીચે સિવ(૧)ની મૂર્તિ છે તે પર્વત.
૧. નિશીયૂ.૧.પૃ.૧૦. ગોરિગ (ગૌરિક) કાલિકેય સમાન દેશ."
૧. આવચૂ.૧,પૃ.૧૬૨. ૧. ગોરી (ગૌરી) એક દેવી.
૧. આવ.પૃ.૧૮, બૃભા. ૨૫૦૮. ૨. ગોરી વાસુદેવ(૨) કહ(૧)ની બીજા ક્રમની પટરાણી. તે સંસારનો ત્યાગ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org