Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૨૧ કુવલયપ્રહ (કુવલયપ્રભ) એક આચાર્ય જે સાવજ્જારિયા નામે પણ જાણીતા હતા. તે આચારમાં કઠોર હતા. એકવાર શિથિલાચારી કેટલાક સાધુઓને તે મળ્યા, તે સાધુઓએ તેમને પોતાની સાથે વર્ષાવાસમાં રહેવા વિનંતી કરી પરંતુ તેમણે તેમની વિનંતી સ્વીકારી નહિ.'
૧. મનિ.પૃ.૧૩-૧૪૫. કુસ (કુશ) એક વલયાકર દ્વીપ.'
૧. સ્થાઅ.પૃ.૧૬૭. કુસકુંડી (કુશકુડી) ચક્કટ્ટિ બંભદત્ત(૧)ની પત્ની.'
૧. ઉત્તરાનિ.પૃ.૩૮૦. કુસગ્ન(પુર) (કુશાગ્ર(પુર)) ઉસભપુર(૧)ના સ્થાને સ્થાપવામાં આવેલું નગર. ત્યાં રાજા પાસેણઈ(૫) રાજ કરતા હતા. કુસત્થલ તેનું બીજું નામ હતું. જુઓ ચણગપુર.
૧. આવનિ.૧૨૭૯,આવચૂ.ર.પૃ.૧૫૮,આવહ.પૃ.૬૭૧.
૨. મનિ.૮૭,કલ્પવિ.પૃ.૨૦૪. કુટ્ટ (કુશાવતો એક આરિય(આય) દેશ જેનું પાટનગર સોરિય(૧) હતું. આગ્રા જિલ્લામાં સૂર્યપુરની આસપાસનો દેશ કુસટ્ટા નામે જાણીતો હતો. ૧. પ્રજ્ઞા. ૩૭.
૨. લાઇ.પૃ.૩૦૪. કુસત્થલ (કુશસ્થલ) મગહનું નગર' જ્યાં રાજા પાસેણઈ(૫) રાજ કરતા હતા. જુઓ કુસગપુર. ૧. મનિ.૮૭.
૨. કલ્પવિ.પૃ.૨૦૪, કલ્પ.પૃ.૧૩૩. કુસલ(કુશલ) તિર્થીયર મહાવીરનું બીજું નામ.'
૧. આચા.૧.૧૫૭, ૧૬૬, આચાશી.પૃ.૨૧૬. કુસવર કુશવર) એક વલયાકાર દ્વીપ.'
૧. અનુચૂ.પૂ.૩૬, અનુહ.પૃ.૯૧. કુસીલપરિભાતિય (કુશીલપરિભાષિત) સૂયગડનું સાતમું અધ્યયન.'
૧. સમ.૧૬.૨૩. કુસુમ સુસમા અરમાં જે ચાર પ્રકારના લોકો અસ્તિત્વ ધરાવતા હતા તે ચારમાંનો એક પ્રકાર. તે પ્રકારના લોકો ખૂબ જ મૃદુ કહેવાતા. ૧. જબૂ.૨૬.
૨. જબૂશા પૃ.૧૩૧. કુસુમણગર (કુસુમનગર) પાડલિપુત્તનું બીજું નામ.' તે કુસુમપુર પણ કહેવાતું.
૧. નિશીભા.૯૫૯, બૂલે.૧૦૬૯, વિશેષા. ર૭૮૦. ૨. નિશીયૂ.ર.પૃ.૯૫,બૂલે.૧૦૬૯, તીર્થો.૬૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org