Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૯૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવયૂ.૧.પૃ.૧૬૨, આવમ.પૃ.૨૧૫-૧૬,
૨. એજન. - ૩. જુઓ જિઓ.પૃ.૬૧. કાલિય (કાલિક) અંગબાહિર આવસ્મયવરિત્ત આગમગ્રન્થોના બે પ્રકારોમાંનો એક.' આ પ્રકારના આગમગ્રન્થો દિવસ તેમ જ રાત્રિના ચાર ચાર પ્રહરોમાંથી પહેલા અને છેલ્લા પ્રહરોમાં વાંચી શકાય.રણન્દી(૧)માં અંગ(૩) ગ્રન્થો ઉપરાંત વધુ એકત્રીસ કાલિય ગ્રન્થોની યાદી આપી છે. પફખિયસુત્તમાં આવા આડત્રીસ ગ્રન્થોનાં નામોનો ઉલ્લેખ છે. તે નામો આ પ્રમાણે છે– (૧) ઉત્તરઝયણ, (૨) દસા, (૩) કષ્પ, (૪) વવહાર, (૫) ઈસિભાસિય, (૬) સિસોહ, (૭) મહાણિસીહ, (૮) જંબુદ્દીવાણત્તિ, (૯) સુરપષ્ણતિ, (૧૦) ચંદપત્તિ , (૧૧) દીવસાગરપષ્ણત્તિ, (૧૨) ખુડિયાવિમાણપવિભક્તિ, (૧૩) મહલિયાવિમાણપવિભક્તિ, (૧૪) અંગચૂલિયા, (૧૫) વગચૂલિયા(૧), (૧૬) વિયાચૂલિયા, (૧૭) અરુણોવવાય, (૧૮) વરુણોવવાય(૧), (૧૯) ગરુલોવવાય, (૨૦) ધરણાવવાય, (૨૧) વેસમણોવવાય(૧), (૨૨) વેલંધરોવવાય, (૨૩) દેવિદોવવાય, (૨૪) ઉઢાણસુઅ, (૨૫) સમુટ્ટાણસુઅ, (૨૬) ભાગપરિઆવણિઆ (૨૭) ણિરયાવલિયા, (૨૮) કખિયા, (૨૯) કપ્પવડંસિયા, (૩૦) પુફિયા, (૩૧) પુષ્કચૂલિયા, (૩૨) વહિઆ, (૩૩) વહિદાસા, (૩૪) આસીવિસભાવણા, (૩૫) દિડ્રિવિસભાવણા, (૩૬). ચરણભાવણા (સુમિણભાવણા), (૩૭) મહાસુમિણભાવણા, (૩૮) તેઅગણિસગ્ન.
ન્દીના ૪૪મા સૂત્રમાં (૯) સૂરપષ્ણત્તિ, (૩૨) વહિઆ અને (૩૪) થી (૩૮) અર્થાત્ આસીવિસભાવણા આદિનો ઉલ્લેખ નથી એ દેખાય છે. બીજી એક યાદીમાં દીવપત્તિને અલગથી નોંધવામાં આવી છે અને એમ પણ કહેવામાં આવ્યું છે કે દિવસાગરપષ્ણત્તિમાં દીવપષ્ણત્તિ અને સાગરપણત્તિ સમાવિષ્ટ છે. તેવી જ રીતે ચારણભાવણા અને સુમિણભાવણાને જોડીને એક ચારણસુમિણભાવણા કરવામાં આવેલ છે. આ યાદી સૂરપષ્ણત્તિને છોડી દે છે અને વહિઆનો સમાવેશ કરે છે." જુઓ ઉકાલિય અને પUણગ. ૧. નન્દ.૪૪, સ્થા.૭૧.
| ૧૨૪. ૨.નિશીયૂ.૪,પૃ.૨૨૮, દશચૂ.પૃ.૯૭, ૪. પાક્ષિપૃ.૪૪-૪૫, આવભા.૨. પૃ.૧૮૬.
વ્યવમ.૧.પૃ.૨૪, વ્યવભા.૪.પ૬૪.૫. ન૬િ.૪૪. ૩. ન૮િ.૪૪,નદિમ.પૃ.૨૦૬, અનુસૂ૬. નદિમ.પૃ.૨૫૪.
પૃ.૨, આવનિ.૭૬૩-૬૪. આવભા. કાલિયદવ (કાલિકદ્વીપ) હીરા વગેરેથી ભરપૂર દ્વીપ. હસ્થિસીસના કેટલાક વેપારીઓ ત્યાં ગયા હતા.'
૧. જ્ઞાતા.૧૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org