Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૦૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કાસી (કાશી) એક આરિય (આય) દેશ જેનું પાટનગર વાણારસી હતું. એક સમયે સંખ(૭) તેનો રાજા હતો. કાસી અને કોસલના અઢાર ગણરાજાઓ હતા. વાણારસીની એકતા વર્તમાન વારાણસી-બનારસ-કાશી સાથે સ્થાપવામાં આવી છે. જુઓ વાણારસી. ૧. પ્રજ્ઞા.૩૭, જ્ઞાતા.૭૨, ઉત્તરા. | પૃ. ૪૯૭. ૧૮.૪૯., ભગ.પપ૪,સૂત્રશી. 1 ૩. નિર.૧.૧, ભગ.૩૦). પૃ.૧૨૩.
૪. જિઓડિ.પૃ.૯૫. ૨. સ્થા.૫૬૪, જ્ઞાતા.૬૫, ૭૨, સ્થાઅ. ! ૧.કિંકમ્મ (કિકર્મનુ) અંતગડદસાનું આઠમું અધ્યયન. તે અને કિંકમ્મ(૩) એક છે.
૧. સ્થા.૭૫૫. ૨.કિંક... રાયગિહનો વેપારી જે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો હતો, જેણે અગિયાર અંગ(૩) ગ્રન્થોનું અધ્યયન કર્યું હતું, જેણે ગુણરત્નતપ કર્યું હતું, જેણે સોળ વર્ષ શ્રામણ્ય પાળ્યું હતું અને પછી જે વિપુલ પર્વત ઉપર મોક્ષે ગયા હતા.'
૧. અન્ત.૧૨. ગ્રન્થમાં ‘કિંકમ' પાઠ છે. ૩. કિંકમ્મ અંતગડદરાના છઠ્ઠા વર્ગનું બીજું અધ્યયન.' સ્થાનાંગ તેનો ઉલ્લેખ અંતગડદસાના આઠમા અધ્યયન તરીકે કરે છે. ૧. અન્ત.૧૨.
૨. સ્થા.૭૫૫. ૧. કિંસર (કિન્નર) કિંણર નામ ધરાવતો વેતર દેવોના બે ઈન્દ્રોમાંનો એક તેને ચાર મુખ્ય પત્નીઓ છે– વહેંસા(૨), કેમિતી(૨), રઈસણા અને રઈપ્રભા.'
૧. સ્થા.૯૪, ૬૫૪, ભગ. ૧૬૯, ૪૦૬. ૨. કિંણર વંતર દેવોનો ઍક વર્ગ. તે વર્ગના દેવોના બે ઇન્દ્રો છે - કિંણર(૧) અને કિપુરિસ(૧). ઉલ્લેખો માટે જુઓ વાણમંતર.
૧. ભગ.૧૬૯, સ્થા.૯૪. ૩. કિંણા ચમર(૧) ઇન્દ્રના રથદળના સેનાપતિ."
૧. સ્થા. ૪૦૪. કિંઘુગ્ધ અથવા કિંઘુગ્ધ (કિંતુષ્મ) અગિયાર કરણ(૧)માંનું છેલ્લું.'
૧. જબૂ.૧૫૩, ગણિ.૪૨, સૂત્રનિ.૧૨. ૧. કિપુરિસ (કિપુરુષ) કિંણર વર્ગના દેવોના બે ઇન્દ્રોમાંનો એક. તેને કિંણર(૧)ની ચાર મુખ્ય પત્નીઓ જેવી જ સમાન નામો ધરાવતી ચાર મુખ્ય પત્નીઓ છે.'
૧. સ્થા.૯૪, ૬૫૪, ભગ.૧૬૯, ૪૦૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org