Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૫૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૯. અપરાઇય ભરત૨) ક્ષેત્રમાં ભાવી ઉસ્સપ્પિણીના છઠ્ઠા પડિસેતુ' - ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪૬. ૧૦. અપરાઇય અલપુરનાં રાજ જિયg(૩૯)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી રાહાયરિયનો શિષ્ય બન્યો. શ્રમણવિરોધી ઉજેણીના રાજકુમારને તેણે પાઠ ભણાવ્યો હતો.'
૧. ઉત્તરાયૂ.પૃ.૬૨, ઉત્તરાને પૃ.૨૫-૨૬, ઉત્તરાક.પૃ.૩૯. ૧. અપરાઇ (અપરાજિતા) અપરાઇય(પ)ની રાજધાની. તે અસંખ્ય દ્વીપો અને સમુદ્રોની પેલે પાર આવેલા અન્ય જંબુદ્દીવમાં આવેલી છે. તેનો કિલ્લો ૩૭ યોજન ઊંચો છે.
૧. જબૂ.૮. ૨. જીવા.૧૪૪, જબૂશા.પૃ.૬૪. ૩. સમ.૩૭. ૨. અપરાઇયા મહાવિદેહમાં સંખ(૧૫) પ્રદેશની રાજધાની.'
૧. જમ્બુ ૧૦૨, સ્થા.૯૨,૬૩૭. ૩. અપરાઇયા મહાવિદેહમાં વપ્પાવઈ(૧) પ્રદેશની રાજધાની."
૧. જળ્યુ ૧૦૨, સ્થા.૯૨, ૬૩૭. ૪. અપરાઇયા મહાવિદેહમાં મહાવચ્છ પ્રદેશની રાજધાની.'
૧. જબૂ.૯૬, સ્થા.૯૨, ૬૩૭. ૫. અપરાયા બંદીસરવર દ્વીપમાં આવેલા અંગ(૧) પર્વતના ઉત્તર ભાગની ઉત્તરે આવેલી પુષ્કરિણી.'
૧. સ્થા.૩૦૭, જીવા.૧૮૩. ૬. અપરાઇયા રુયગ(૧) પર્વતના પૂર્વ ભાગના આંજણપુલય(૨) શિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી."
૧. જબૂ. ૧૧૪. તીર્થો.૧૫૩, સ્થા.૨૪૩. ૭. અપરાઇયા રુયગ(૧) પર્વતના મધ્ય પ્રદેશની ઉપદિશામાં વસતી મુખ્ય દિસાકુમારી. બાકીની ત્રણ ઉપદિશાઓમાં વસતી ત્રણ દિસાકુમારીઓ છે– વિજયા(૧૧), જયંતી(૪) અને જયંતી(૧૩). તાજા જન્મેલા તિર્થીયરની નાળ કાપવાનું કામ તેઓ કરે છે. અન્ય ગ્રન્થોમાં આ કામ રુઆ(૧), રુઆસિઆ વગેરેને સોંપવામાં આવ્યું છે. વધુ વિગતો માટે જુઓ દિસાકુમારી.
૧. તીર્થો. ૧૬૫. ૮. અપરાઇયા હંગાલા ગહની ચાર મુખ્ય પત્નીઓમાંની એક.' દરેક ગહ, સખત્ત(૧) અને તારા(૩)ને ચાર ચાર મુખ્ય પત્નીઓ હોય છે. તેમનાં નામો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org