Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૬ ૧ ઓહસામાયારી (ઓઘસામાચારી) શ્રમણજીવનના સર્વસામાન્ય નિયમોનું નિરૂપણ કરતો આગમગ્રન્થ. તે ઓહણિજૂત્તિનો એક ભાગ છે. ૨ ૧. આવયૂ.ર.પૃ.૭૩, ૧૫૭.
૨. એજન.૧,પૃ.૩૪૧. ઓહાણસુય (ઉપધાનશ્રુત) આ અને ઉવહાણસુય એક છે.'
૧. આવયૂ.૧,પૃ.૨૬૯. ઓહિ (અવધિ) (૧) વિવાહપત્તિના સોળમા શતકનો દસમો ઉદ્દેશક અને (૨) પષ્ણવણાનું તેત્રીસમું પદ (પ્રકરણ). ૧. ભગ. ૫૬૧.
૨. પ્રજ્ઞા. ગાથા ૭.
૧. કઇલાસ (કૈલાસ) અણુવલંધર દેવોના ચાર ઇન્દ્રોમાંનો એક. તેનો વાસ કઈલાસ(૩) પર્વત ઉપર છે. જુઓ અણુવલંધરણાગરાય.
૧. જીવા. ૧૬૦. ૨. કઇલાસ નંદીસર(૧) દ્વીપના પૂર્વાર્ધનો અધિષ્ઠાતા દેવ.'
૧. જીવા.૧૮૩, જીવામ.પૃ. ૩૬૫. ૩. કઇલાસ લવણ સમુદ્રમાં દક્ષિણપશ્ચિમ દિશામાં ૪૨000 યોજન દૂર આવેલો પર્વત. તેની ઊંચાઈ ૧૭૨૧ યોજન છે. તે અણુવલંધર દેવોનું વાસસ્થાન છે. તેના ઈન્દ્રનું અને તે ઇન્દ્રની રાજધાનીનું પણ આ જ નામ (કલાસ) છે.'
૧. સ્થા.૩૦૫, ૨. સમ.૧૭. ૩. જીવા.૧૬૦. ૪. જીવા.૧૬૦. ૪. કઇલાસ અંતગડદાસાના છઠ્ઠા વર્ગનું સાતમું અધ્યયન.'
૧. અત્ત.૧૨. ૫. કઇલાસ સામેય નગરનો વેપારી. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો. બાર વર્ષ શ્રમણજીવનની સાધના પછી તે વિપુલ પર્વત ઉપર મોક્ષ પામ્યો.'
૧. અન્ત.૧૨. ૬. કઈલાસ એક પર્વત. તેની એકતા હિમાલયમાં આવેલા કૈલાસ પર્વત સાથે સ્થાપી શકાય.
૧. ઉત્તરાયૂ.પૂ.૧૮૫. કલેરવ (કૌરવ્ય) જુઓ કોરવ.
૧. પ્રજ્ઞા. ૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
11