Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
કણગસંતાણગ (કનકસન્તાનક) અઠ્યાસી ગહમાંનો એક.૧
૧. સ્થા.૯૦, સૂર્ય ૧૦૭, જમ્મૂ.૧૭૦, જમ્બુશા.પૃ.૫૩૪-૫૩૫, સ્થાઅ. ૭૮-૭૯, સૂર્યમ.૨૯૫-૨૯૬.
કણગસત્તરિ (કનકસાતિ) એક પાંખડી શાસ્ત્ર.૧
૧. નન્દ્રિ.૪૨.
૧. કણગા (કનકા) લોગપાલ સોમ(૩)ની મુખ્ય પત્ની. જુઓ સોમ(૩).
૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩.
૨. કણગા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું પંદરમું અધ્યયન.
૧. શાતા.૧૫૩.
૩. કણગા રક્ષસ દેવોના બે ઇન્દ્રો ભીમ અને મહાભીમ એ બેમાંથી દરેકની મુખ્ય પત્ની. પૂર્વભવમાં ણાગપુરના વેપારીની બે પુત્રીઓ તરીકે તે બે જન્મી હતી અને પછી તિત્શયર પાસ(૧)ની શિષ્યાઓ બની હતી.૨
૧
૨. જ્ઞાતા.૧૫૩,
૧. ભગ. ૪૦૬, સ્થા.૨૭૩,
કણય (નક) જુઓ કણગ.
૧
૧. જીવા.૧૮૨, સ્થા.૬૪૩.
કણયપ્પભ (કનકપ્રભ) જુઓ કણગપ્પભ.૧
૧. જીવા,૧૮૨.
કવિતાણઅ (કવિતાનક) આ અને કવિયાણગ એક છે. ૧. સૂર્ય ૧૦૭.
કણવિયાણઅ (કવિતાનક) આ અને કણવિયાણગ એક છે. ૧. સ્થાય.પૃ.૭૮.
કણવિયાણગ (કણવિતાનક) આ અને કણગવિયાણગ એક છે. ૧. જ‰. ૧૭૦.
કણવીર એક અણારિય (અનાર્ય) દેશ અને તેના લોકો.૧
૧. પ્રજ્ઞા, ૩૭.
કણસંતાણઅ (ણસન્તાનક) આ અને કણગસંતાણગ એક છે.
૧. સ્થાય.પૃ.૭૮.
૧૭૩
કણાદ એક દાર્શનિક જેનો એ સિદ્ધાન્ત છે કે સામાન્ય અને વિશેષ એ બે એકબીજાથી
આત્યંતિકપણે ભિન્ન બે સ્વતન્ત્ર પદાર્થો છે.
૧
૧. વિશેષા.૨૬૯૧, દશચૂ.પૃ.૧૭, સૂત્રશી.પૃ.૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org