Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ હતા તે સન્નિવેશ.'ત્યાં ગોવાળે તેમને ત્રાસ આપ્યો હતો. ત્યાંથી તેમણે કોલ્લાગ(૨) માટે પ્રયાણ કર્યું હતું. કંસારગામ એ શ્રમજીવીઓ અથવા લુહારોની વસાહત કહેવાતી હતી જે ખત્તિયકુંડગ્રામ અને કોલ્યાગની વચ્ચે આવેલી હતી."તેનાં અન્ય નામો આ હતાં– કુમારગામ, કુમ્મરગામ(૧) અને કંસારગામ. ૧. આવચૂ.૧,પૃ.૨૬૭, વિશેષા.૧૯૧૧, આવમ.પૃ. ૨૬૭.
આચા.૨.૧૭૯, આચાશી.પૃ.૩૦૧, ૨. આવચૂ.૧,પૃ.૨૭૦, ૩૧૬. આચાચૂ.પૃ.૨૯૮, આવભા.૧૧૧, ૩. એજન. પૃ. ૨૭૦.
આવહ.પૃ.૧૮૮, કલ્પવિ.પૃ.૧૫૬, ૪. શ્રભમ. પૃ. ૩૬૦. કિંમારન્ગામ (કર્મકારગ્રામ) જુઓ કંસારગામ.'
૧. આવયૂ.૧.પૃ. ૨૬૮. ૧. કંસ અયાસી ગહમાંનો એક.૧
૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જબૂશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ પૃ.૭૮,
૨. કંસ મહુરા(૧)ના ઉગ્રસેણ રાજનો પુત્ર. તે જરાસંધની પુત્રીને પરણ્યો હતો. તે પોતાના પિતાને કેદમાં પૂરી પોતે જ મહુરાનો રાજા બની બેઠો. તે પોતાના પૂર્વભવમાં તાપસ હતો. તેને તેમજ તેના સસરા જરાસંધને વાસુદેવ(૨) કહ(૧)એ હણ્યા હતા. અઈમુત્ત(૨) કંસનો નાનો ભાઈ હતો. ૧.કલ્પસ પૃ.૧૭૩, પ્રશ્ન.૧૫, પ્રશ્નઅ. 1ર. આચાશી, પૃ. ૧૦૦.
પૃ.૭૪, સૂત્રચૂ.પૃ.૩૪૦. ૩િ. કલ્પસ.પૃ.૧૭૩. કંસણાભ (કંસનાભ) અઠ્યાસી ગહમાંનો એક જે કંસવણ નામે પણ જાણીતો છે." ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯, જબૂશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫
૯૬. કંસવણ (કંસવર્ણ) આ અને કંસણાભ એક છે."
૧. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯. કંસવણાભ (કંસવર્ણાભ) અયાસી ગહમાંનો એક "
૧. જબૂ.૧૭૦, સૂર્ય.૧૦૭, સ્થા.૯૦. કક્ક (કર્ક) ચક્રવટ્ટિ બંભદત્ત (૧)ના પાંચ મહેલોમાંનો એક.'
૧. ઉત્તરા.૧૩.૧૩. કન્કંધ (કર્કન્ધ) જુઓ વંધ.
૧. સ્થા.૯૦. કક્કેય આ અને કેય એક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org