Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. અરુણોવવાય(અરુણપપાત) અરુણ દેવના જન્મ આદિનું વિગતવાર વર્ણન ધરાવતો કાલિએ આગમગ્રન્થજે વિચ્છેદ ગયો છે. બાર વર્ષ સાધુજીવનના પૂરા કરનાર સાધુને જ તે ભણવાની પરવાનગી હતી.
૧. નન્દ.૪૪, નચૂિ .પૂ.પ૯ ૨. નન્દિમપૂ. ૨૦૬, નન્દિહ, પૃ. ૭૩, પાક્ષિય પૂ.૪૫, ૬ ૮, વ્યવ. ૧૦. ૨૭,
આવયૂ.૧.પૃ.૩૫. ૨. અરુણોવવાય સંખેવિતદસાનું એક અધ્યયન.' આ અને અરુણોવવાય(૧) અભિન્ન જણાય છે.
૧. સ્થા.૭૫૫. અરુણોવાઅ (અરુણાવપાત) અરુણ(૪) પછી આવેલો વલયાકાર દ્વીપ. તે અને અરુણવર(૧) દીપ એક જ લાગે છે.
૧. સ્થાઅ. પૃ.૧૬૭. અરોસ(અરોષ) એક અણારિય(અનાર્ય) દેશ અને જેની પ્રજા. જેમને હારોસ પણ કહેવામાં આવે છે. ૧. પ્રશ્ન-૪, પ્રશ્નઅ.પૃ.૧૫.
૨. પ્રજ્ઞા.૩૭. અલંબુસા (અલખુષા) રુયગ(૧) પર્વતના ઉત્તરભાગમાં આવેલા રયણ(૨) શિખર ઉપર રહેતી પ્રધાન દિસાકુમારી.'
૧. જમ્બુ ૧૧૪, તીર્થો.૧૫૯, સ્થા. ૬૪૩, આવહ. પૃ.૧૨૨. ૧. અલખ (અલક્ષ) અંતગડદસાના છઠ્ઠા વર્ગનું સોળમું અધ્યયન.'
૧. અત્ત. ૧૨. ૨. અલખ વાણારસીનો એક રાજા જે સંસાર ત્યાગી તિવૈયર મહાવીરનો શિષ્ય બની ગયો હતો અને જે વિપુલ (૧) પર્વત ઉપર મોક્ષ પામ્યો હતો."
૧. અત્ત.૧૫. અલયાપુરી (અલકાપુરી) વેસણ(૯)ની રાજધાની.' બારવઈ, વિણીઆર વગેરે નગરોના વર્ણનમાં સામાન્ય રીતે ઉપમાન તરીકે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે.
૧. જ્ઞાતાઅ.પુ.૧૦૦, અત્તઅ.પૃ.૧. ૨. જ્ઞાતા.૫૨,અન્ત.૧. ૩. જખૂ.૪૧. અલફંડ (અલસ%) સિંધુ(૧) નદીની પેલે પાર આવેલું એક અણારિય(અનાર્ય) નગર. ચક્રવટ્ટિ ભરહ(૧)ની સેનાના સેનાપતિ સુલેણ (૧) વડે તે જીતાયું હતું.' કાબુલ નજીક એલેકઝાન્ડરે સ્થાપેલા નગર એલેકઝાન્ડ્રિયા સાથે તેની એકતા સ્થાપવામાં આવી છે.
૧. જબ્બે. પર, આવચૂ. ૧.પૃ. ૧૯૧. ૨. જિઓડિ. પૃ.૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org